રમતગમત

જુલાઇ 31, 2025 8:20 પી એમ(PM) જુલાઇ 31, 2025 8:20 પી એમ(PM)

views 2

ઓવલમાં ભારત અને ઇંગલેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટમાં ઇંગલેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી

ક્રિકેટમાં, લંડનના ઓવલ મેદાન પર એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટના પ્રથમ દિવસે, છેલ્લા સમાચાર મળ્યા ત્યારે, ભારતે યજમાન ઇંગ્લેન્ડ સામે __3___ વિકેટે ___83___રન બનાવ્યા હતા. જોકે વરસાદને કારણે મેચ અટકાવવામાં આવીહતી.અગાઉ, યજમાન ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભાર...

જુલાઇ 31, 2025 2:43 પી એમ(PM) જુલાઇ 31, 2025 2:43 પી એમ(PM)

views 4

આજે લંડનમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેંડુલકર ટ્રૉફીની છેલ્લી અને પાંચમી ટૅસ્ટ શ્રેણીની મૅચ રમાશે

લંડનના ઑવલ મેદાનમાં ભારત અને ઇંગ્લૅન્ડની ઍન્ડરસન-તેંડુલકર ટ્રૉફીની છેલ્લી અને પાંચમી ટૅસ્ટ શ્રેણીની મૅચ આજે રમાશે. ભારત પાંચ મૅચની આ શ્રેણીમાં બરાબરી કરવાના પ્રયાસ હેઠળ મેદાનમાં ઉતરશે. ભારતીય સમય મુજબ, બપોરે સાડા ત્રણ વાગ્યે કરાશે. શ્રેણીમાં બે—એકથી પાછળ રહેલી ભારતીય ટીમે એક મહત્વના ફેરફાર કર્યો છે....

જુલાઇ 31, 2025 9:27 એ એમ (AM) જુલાઇ 31, 2025 9:27 એ એમ (AM)

views 4

વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લિજૅન્ડ્સના આયોજકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી સેમિ-ફાઈનલ મેચ રદ કરી.

વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લિજૅન્ડ્સના આયોજકોએ ભારત ચૅમ્પિયન્સ અને પાકિસ્તાન ચૅમ્પિયન્સ વચ્ચે રમાનારો સેમિ-ફાઈનલ મુકાબલો રદ કર્યો છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સાથે રમવાનો ઈનકાર કરી દીધો. પાકિસ્તાનના આતંકવાદને સમર્થન આપવા અને પહલગામ આતંકી હુમલામાં તેની ભૂમિકાના કારણોસર ભારતીય ટીમે સ્પર્ધાની શરૂઆતમાં જ પા...

જુલાઇ 29, 2025 9:51 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:51 એ એમ (AM)

views 3

રાજ્ય કક્ષાની “અસ્મિતા”-ખેલો ઇન્ડિયા યોગાસન લીગમાં ઋચા ત્રિવેદી વેસ્ટઝોન માટે ક્વાલિફાય થયા

રાજ્ય કક્ષાની “અસ્મિતા”-ખેલો ઇન્ડિયા યોગાસન લીગમાં ઋચા ત્રિવેદી પ્રથમ ક્રમાંક સાથે સુવર્ણ ચંદ્રક મેળવી વેસ્ટઝોન માટે ક્વાલિફાય થયા.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન યોજાયેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગરની 14 વર્ષીય ઋચા ત્રિવેદીએ અન્ડર-18 વયજૂથ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તે હવે અસ્મ...

જુલાઇ 29, 2025 9:26 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:26 એ એમ (AM)

views 4

દિવ્યા દેશમુખ ભારતીય કોનેરુ હમ્પીને હરાવીને FIDE મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા

જ્યોર્જિયાના બાટુમીમાં રમાયેલી ફાઇનલમાં દિવ્યા દેશમુખ ભારતીય કોનેરુ હમ્પીને હરાવીને FIDE મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. આ મેચ ત્રણ દિવસ સુધી ચાલી હતી અને ટાઇબ્રેક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં દિવ્યા વિજેતા બન્યા હતા. 19 વર્ષીય દિવ્યા પોતાની ઉંમરથી બમણી ઉંમરના પ...

જુલાઇ 28, 2025 7:43 પી એમ(PM) જુલાઇ 28, 2025 7:43 પી એમ(PM)

views 4

દિવ્યા દેશમુખ FIDE મહિલા વિશ્વ કપ 2025માં જીત સાથે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યાં

દિવ્યા દેશમુખ આજે FIDE મહિલા વિશ્વ કપ 2025માં જીત સાથે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યાં છે. જ્યોર્જિયાના બટુમીમાં FIDE મહિલા વિશ્વ કપની ફાઇનલમાં ભારતીય ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને દિવ્યાએ આ ખિતાબ જીત્યો હતો. આ મેચ ત્રણ દિવસ ચાલી હતી અને ટાઇબ્રેક્સ દ્વારા વિજેતા નક્કી કરવામાં આવ્યા.આ સિધ્ધિ સાથે દિવ્ય...

જુલાઇ 28, 2025 7:11 પી એમ(PM) જુલાઇ 28, 2025 7:11 પી એમ(PM)

views 2

ગુજરાતની મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં બે રજત ચંદ્રક જીત્યાં.

અમદાવાદ શહેર પોલીસમાં મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે તાજેતરમાં અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં બે રજત ચંદ્રક જીતીને રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. પ્રિયંકાએ પરમારે મહિલા ડબલ્સ અને મિક્સ ડબલ્સ બેડમિન્ટન સ્પર્ધામાં ચંદ્રક જીત્યા હતા. આ અંગે રાજયના પોલીસ વડા વિકાસ સ...

જુલાઇ 28, 2025 2:07 પી એમ(PM) જુલાઇ 28, 2025 2:07 પી એમ(PM)

views 3

જ્યોર્જિયામાં મહિલા ચૅસ વિશ્વ-કપની ફાઈનલમાં આજે ગ્રાન્ડ માસ્ટર કોનેરૂ હમ્પી અને આંતર-રાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખ વચ્ચે ટ્રાઈબ્રેકરનો મુકાબલો.

જ્યોર્જિયાના બાટુમીમાં મહિલા ચૅસ વિશ્વ-કપની ફાઈનલમાં આજે ભારતનાં ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પી અને આંતર-રાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખ ટ્રાઈબ્રેકરમાં ટકરાશે. ફાઈનલમાં આ બંને ખેલાડી વચ્ચે અગાઉની બે મૅચ ડ્રૉ રહી હોવાથી વિજેતાનો નિર્ણય હવે ટાઈબ્રેકરથી કરાશે. ભારતીય સમય મુજબ, આ મૅચ બપોરે દોઢ વાગ્યાથી શરૂ ...

જુલાઇ 28, 2025 9:24 એ એમ (AM) જુલાઇ 28, 2025 9:24 એ એમ (AM)

views 2

ભારતના કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે જ્યોર્જિયાના બાટુમીમાં આજે મહિલા ચેસ વિશ્વ કપની ફાઇનલની ટાઈબ્રેકર મેચ

ભારતના કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે જ્યોર્જિયાના બાટુમીમાં આજે મહિલા ચેસ વિશ્વ કપની ફાઇનલની ટાઈબ્રેકર મેચ રમાશે. ગઇકાલે બંને વચ્ચેની પહેલી બે મેચ ડ્રો રહી, જેના કારણે વિજેતા નક્કી કરવા આજે ટાઇબ્રેકર રમાશે. જે ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.ટાઈબ્રેકરમાં દસ મિનિટની બે રેપિડ મેચ હશે....

જુલાઇ 28, 2025 9:10 એ એમ (AM) જુલાઇ 28, 2025 9:10 એ એમ (AM)

views 4

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રોમા પરિણમી છે. ગઈકાલે રાત્રે, ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી મેચના પાંચમા દિવસે, ભારતે બીજી ઇનિંગમાં ચાર વિકેટે 425 રન બનાવ્યા.ભારતે બે વિકેટે 174 રનથી આગળ રમવાનું શરૂ કરતાં કેપ્ટન શુબમન ગિલે 103 રન અને કેએલ રાહુલે 90 રન બનાવ્યા, જ્...