રમતગમત

ઓગસ્ટ 3, 2025 9:51 એ એમ (AM) ઓગસ્ટ 3, 2025 9:51 એ એમ (AM)

views 3

પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ભારત સામે ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે એક વિકેટે 50 રન બનાવ્યા

ક્રિકેટમાં, યજમાન ઇંગ્લેન્ડ આજે લંડનના ઓવલ ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે ભારત સામે પોતાનો બીજો દાવ ફરી શરૂ કરશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.ભારતે આપેલા 374 રનના લક્ષ્યનો પીછો કરતા, ઇંગ્લેન્ડે ગઈકાલે ત્રીજા દિવસના અંતે એક વિકેટે 50 રન બનાવ્યા ...

ઓગસ્ટ 3, 2025 9:48 એ એમ (AM) ઓગસ્ટ 3, 2025 9:48 એ એમ (AM)

views 6

ગ્રીસમાં, અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં, ભારતીય કુસ્તીબાજ લૈકીએ પુરુષોની 110 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો

ગ્રીસમાં, અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં, ભારતીય કુસ્તીબાજ લૈકીએ પુરુષોની 110 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. આ દરમિયાન, અન્ય એક ભારતીય કુસ્તીબાજ સિતેન્દરે પુરુષોની 60 કિગ્રા ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

ઓગસ્ટ 3, 2025 8:47 એ એમ (AM) ઓગસ્ટ 3, 2025 8:47 એ એમ (AM)

views 5

ભારતના મુરલી શ્રીશંકરે કઝાકિસ્તાનમાં કોસાનોવે મેમોરિયલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

ભારતના મુરલી શ્રીશંકરે કઝાકિસ્તાનમાં કોસાનોવે મેમોરિયલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. શ્રીશંકરે 7.94 મીટરનો કૂદકો લગાવીને આ ચંદ્રક જીત્યો હતો. ફિલિપાઇન્સના જાન્રી ઉબાસે રજત અને અઝરબૈજાનના નાઝીમ બાબીવે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

ઓગસ્ટ 2, 2025 2:55 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 2:55 પી એમ(PM)

views 3

મહેસાણાના બે ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ચંદ્રક જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે

મહેસાણાના બે ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ચંદ્રક જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. છત્તીસગઢના બિલાસપુર ખાતે રેસલિંગ ફેટરેશન ઑફ ઇન્ડિયા અને ગ્રેપ્લિંગ કમિટી ઑફ ઇન્ડિયા દ્વારા પાંચમી સબ જૂનિયર કેડેટ રેસલીંગ નૅશનલ ચેમ્પિયનશીપ યોજાઈ, જેમાં સમગ્ર દેશમાંથી 13 વર્ષથી ઓછી વયના ખેલાડીઓએ ભાગ લીધો...

ઓગસ્ટ 2, 2025 9:21 એ એમ (AM) ઓગસ્ટ 2, 2025 9:21 એ એમ (AM)

views 2

ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત પોતાના બીજા દાવમાં બે વિકેટે 75 રનના સ્કોરથી આગળ રમશે

લંડનના ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત પોતાના બીજા દાવમાં બે વિકેટે 75 રનના સ્કોરથી આગળ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે.ગઈકાલની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 51 રન અને આકાશ દીપ 4 રન સાથે રમતમાં છે. કેએલ રાહુલ 7 રન અને સાઈ સુદર્શન 11 રન ...

ઓગસ્ટ 2, 2025 9:15 એ એમ (AM) ઓગસ્ટ 2, 2025 9:15 એ એમ (AM)

views 4

મકાઉ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં આજે ભારતના લક્ષ્ય સેન અને થરૂન માનેપાલી પોતપોતાની મેચ રમશે

મકાઉ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં આજે ભારતના લક્ષ્ય સેનનો સામનો પાંચમા ક્રમાંકિત ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાન સામે થશે. બીજી સેમિફાઇનલ મેચમાં ભારતના થરૂન માનેપાલી અને મલેશિયાના જસ્ટિન હોહ એકબીજા સામે ટકરાશે.મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ડેનમાર્કની લાઇન ક્રિસ્ટોફરસનનો સામનો જા...

ઓગસ્ટ 1, 2025 8:41 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 8:41 પી એમ(PM)

views 4

ક્રિકેટમાં, લંડનના ઓવલ મેદાન પર એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં ભારત 224 રનમાં ઓલઆઉટ

ક્રિકેટમાં, લંડનના ઓવલ મેદાન પર એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટના બીજા દિવસે, છેલ્લા સમાચાર મળ્યા ત્યારે, ઇંગ્લેન્ડની ટીમે 4 વિકેટે 184 રન બનાવ્યા હતા. જેમાં જેક ક્રોવલી 64, બેન ડકેટે 43 રન બનાવ્યાં હતાં. અગાઉ, ભારતીય ટીમે પ્રથમ દાવમાં 224 રન બનાવી આઉટ થઈ ગયું હતું, જેમાં કુ...

ઓગસ્ટ 1, 2025 1:10 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 1:10 પી એમ(PM)

views 3

મકાઉ ઑપન બૅડમિન્ટનમાં પુરુષ ડબલ્સમાં ભારતની જોડી આજે મલેશિયા સામે રમશે.

મકાઉ ઑપન બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન યથાવત્ છે. લક્ષ્ય સન તરુણ મન્નેપલ્લી તરુણ પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. તો પુરુષ ડબલ્સમાં ભારતના ટૉચની ક્રમાંકિત જોડી સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયાના ચૂંગ હૉન જિયાન અને મોહમ્મદ હાઈકલની જોડ...

ઓગસ્ટ 1, 2025 8:52 એ એમ (AM) ઓગસ્ટ 1, 2025 8:52 એ એમ (AM)

views 3

ભારતીય મહિલા કુસ્તીબાજોએ એથેન્સમાં અંડર-17 વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કુલ પાંચ ચંદ્રક જીત્યા.

ભારતીય મહિલા કુસ્તીબાજોએ ગઈકાલે એથેન્સમાં અંડર-17 વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય સહિત કુલ પાંચ ચંદ્રક જીત્યા. મહિલાઓની 43 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં ભારતીય ખેલાડી રચનાએ ચીનની શીન હુઆંગને 3-0થી હરાવીને પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ભારતીય ખેલાડી અશ્વિની બિશ્નોઈએ 6...

ઓગસ્ટ 1, 2025 8:43 એ એમ (AM) ઓગસ્ટ 1, 2025 8:43 એ એમ (AM)

views 5

અમરેલીનાં મનો-દિવ્યાંગ ખેલાડી કાજલ મકવાણા અમેરિકામાં ભારત માટે પૅરા-ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં ભાગ લેશે.

અમરેલી જિલ્લાનાં મનોદિવ્યાંગ ખેલાડી કાજલ મકવાણા અમેરિકામાં ભારત માટે પૅરા-ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં ભાગ લેશે. આ પહેલા તેમણે ચીનમાં યોજાયેલી આંતર-રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને સુવર્ણ ચંદ્રક મેળવ્યાં હતાં. અમરેલીના નાના રાજકોટ ગામનાં વતની કાજલ મકવાણા શારીરિક દિવ્યાંગ હોવા છતાં રાષ્ટ્રીય ...