રમતગમત

ઓગસ્ટ 13, 2025 1:51 પી એમ(PM) ઓગસ્ટ 13, 2025 1:51 પી એમ(PM)

views 4

ભારતના ગુલવીર સિંહે પુરુષોની 3 હજાર મીટર દોડની નોન-ઓલિમ્પિક સ્પર્ધામાં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો

ભારતના ગુલવીર સિંહે પુરુષોની 3 હજાર મીટર દોડની નોન-ઓલિમ્પિક સ્પર્ધામાં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. તેમણે બુડાપેસ્ટમાં ગ્યુલાઈ ઇસ્તવાન મેમોરિયલ - હંગેરિયન એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં પાંચમું સ્થાન મેળવ્યું. તેમણે 7 મિનિટ 34.49 સેકન્ડમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં બોસ્ટન યુનિવર્સિટી ડેવિડ હેમેરી ...

ઓગસ્ટ 13, 2025 10:00 એ એમ (AM) ઓગસ્ટ 13, 2025 10:00 એ એમ (AM)

views 6

D.G.P. કપ 2025-26 અંતર્ગત યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં જૂનાગઢમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પા કટારીયાએ બે ચંદ્રક જીત્યા

DGP કપ 2025-26 અંતર્ગત યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પા કટારીયાએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં તેમણે ડ્યૂટી મીટ સ્પર્ધામાં 1500 મીટર દોડમાં રજત ચંદ્રક જીત્યો છે. જ્યારે 3 હજાર મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત...

ઓગસ્ટ 13, 2025 9:27 એ એમ (AM) ઓગસ્ટ 13, 2025 9:27 એ એમ (AM)

views 5

19 ઓગસ્ટથી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થશે

19 ઓગસ્ટથી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થશે. 64મા સંસ્કરણમાં 106 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી-એનસીઆર અને બેંગલુરુમાં યોજાશે. દિલ્હી-એનસીઆરમાં અંડર-17 મહિલા મેચ સાથે શરૂ થશે. 2 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં અંડર-15 છોકરાઓની મેચ યોજાશે, જ્યારે ટુર્ના...

ઓગસ્ટ 12, 2025 7:36 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 7:36 પી એમ(PM)

views 3

નમ્રતા બત્રાએ ચીનનાચેંગડુમાં યોજાયેલા વર્લ્ડ ગેમ્સમાં વુશુમાં ભારત માટે પ્રથમ મેડલ જીતીને ઇતિહાસરચ્યો

નમ્રતા બત્રાએ ચીનના ચેંગડુમાં યોજાયેલા વર્લ્ડ ગેમ્સમાં વુશુમાં ભારત માટે પ્રથમ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. આજે સાંજે મહિલાઓની 52 કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ મેચમાં સ્થાનિક સંદ મેંગ્યુચેન સામે 0-2થી હારી ગયા બાદ તેણીએ સિલ્વર મેડલ જીત્યો. નમ્રતાએ ફિલિપાઇન્સની ક્રિઝાન ફેઇથ કોલાડો પર પ્રભાવશાળી જીત મેળ...

ઓગસ્ટ 12, 2025 2:22 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 2:22 પી એમ(PM)

views 5

ચીનમાં વુશુ રમતની અંતિમ સ્પર્ધામાં આજે ભારતની નમ્રતા બત્રા અને ચીનનાં ખેલાડી વચ્ચે મુકાબલો.

ચીનના ચેન્ગદૂ ખાતે વિશ્વ રમતમાં વુશુ એટલે કે, ચીનના માર્શલ આર્ટમાં ભારતનાં નમ્રતા બત્રા આજે મેદાનમાં ઉતરશે. તેઓ મહિલાઓની 52 કિલો વજન વર્ગની ફાઈનલમાં ચીનનાં મેન્ગ્યૂ ચૅન સામે રમશે. ભારતીય સમય મુજબ, આજે સાંજે પાંચ વાગ્યે મુકાબલો રમાશે. ગઈકાલે સેમિ-ફાઈનલમાં નમ્રતા બત્રાએ ફિલિપાઈન્સનાં ક્રિઝન ફૅથ કોલાડો...

ઓગસ્ટ 12, 2025 7:39 એ એમ (AM) ઓગસ્ટ 12, 2025 7:39 એ એમ (AM)

views 3

ભારતીય ખેલાડી રિતિકાએ ઓગણીસ વર્ષથી ઓછી વયજૂથ અંતર્ગત એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો

ભારતીય ખેલાડી રિતિકાએ ઓગણીસ વર્ષથી ઓછી વયજૂથ અંતર્ગત મહિલાઓની એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 80 કિલોથી વધુ વજન શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો. બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે આ શ્રેણીઓમાં કુલ 27 ચંદ્રક જીત્યા છે. અંડર-19 ટીમ ત્રણ સુવર્ણ, સાત રજત અને ચાર કાંસ્ય સહિત 14 ચંદ્રક સાથે બીજા સ્થાને રહ...

ઓગસ્ટ 11, 2025 1:46 પી એમ(PM) ઓગસ્ટ 11, 2025 1:46 પી એમ(PM)

views 6

ઍથ્લેટિક્સમાં ભારતીય ખેલાડી અન્નૂરાનીએ ઇન્ડિયન ઑપન વિશ્વ ઍથ્લેટિક્સ કૉન્ટિનૅન્ટલ ટૂરમાં મહિલાઓની ભાલાફેંક સ્પર્ધાનો ખિતાબ જીત્યો

ઍથ્લેટિક્સમાં ઑલિમ્પિક વિજેતા અન્નૂ રાનીએ ગઈકાલે ઇન્ડિયન ઑપન 2025 વિશ્વ ઍથ્લેટિક્સ કાંસ્યસ્તરની કૉન્ટિનૅન્ટલ ટૂરમાં મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. આ સ્પર્ધા ઓડિશામાં ભૂવનેશ્વરના કલિંગા સ્ટૅડિયમમાં રમાઈ. અન્નુએ 62.01 મીટરનો ઉત્તમ થ્રૉ કર્યો. જ્યારે શ્રીલંકાના એનડીએલ હટરાબાગ લેકાએ 56.27...

ઓગસ્ટ 10, 2025 2:21 પી એમ(PM) ઓગસ્ટ 10, 2025 2:21 પી એમ(PM)

views 4

ચીનમાં યોજાયેલી પુરુષોની મિશ્ર તીરંદાજી સ્પર્ધામાં ભારતના ઋષભ યાદવે વ્યક્તિગત વર્ગમાં કાંસ્યચંદ્રક જીત્યો

ચીનના ચેંગડુમાં યોજાયેલી પુરુષોની મિશ્ર તીરંદાજી સ્પર્ધામાં ભારતના ઋષભ યાદવે વ્યક્તિગત વર્ગમાં કાંસ્યચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. ગઈકાલે યોજાયેલી આ મેચમાં 10મા ક્રમાંકિત 22 વર્ષીય ઋષભ યાદવે અભિષેક વર્માને 149-147થી પરાજય આપ્યો હતો. ઋષભ યાદવે શરૂઆતથી જ લીડ લીધી અને નોંધપાત્ર પ્રદર્શન કર્યું.

ઓગસ્ટ 10, 2025 8:37 એ એમ (AM) ઓગસ્ટ 10, 2025 8:37 એ એમ (AM)

views 3

ભારતીય મહિલા ટીમે બિહારના રાજગીર ખાતે રમાઈ રહેલી અંડર–20 એશિયા રગ્બી ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતીય મહિલા ટીમે બિહારના રાજગીર ખાતે રમાઈ રહેલી અંડર–20 એશિયા રગ્બી ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલી મેચમાં કઝાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમે બીજા મુકાબલામાં સંયુક્ત આરબ અમીરાત-યુએઈની ટીમને હરાવી હતી. આ મેચમાં કપ્તાન ભૂમિકા શુકલાએ બે, જ્યારે ઉપકપ્તાન તનુશ્રી ભોસલેએ એક ગોલ કર્યો ...

ઓગસ્ટ 9, 2025 8:47 એ એમ (AM) ઓગસ્ટ 9, 2025 8:47 એ એમ (AM)

views 4

અંડર-19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સાત મહિલા સહિત 10 ભારતીય મુક્કેબાજ આજે ફાઇનલમાં રમશે

અંડર-19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બેંગકોકમાં પોતપોતાના સેમિફાઇનલ મુકાબલામાં સાત મહિલાઓ સહિત 10 ભારતીય મુક્કેબાજો જીત મેળવી આજે સુવર્ણચંદ્રક માટે સ્પર્ધા કરશે.મહિલા મુક્કેબાજોમાં 54 કિલોગ્રામ વજનગ્રુપમાં નિશા, 57માં મુસ્કાન, 60 માં વિની, 65 માં નિશા, 75 માં આરતી કુમારી અને 80 કિલોગ્રામથી વધુ વજનગ...