ઓગસ્ટ 21, 2025 7:48 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 7:48 પી એમ(PM)
6
કઝાખસ્તાનમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ સુવર્ણ ચંદ્રક જીત્યો
કઝાખસ્તાનના શ્યામકેન્ટમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં આજે ભારતીય પુરુષ એર રાઇફલ ટીમના અર્જુન બાબુતા, રુદ્રાંક પાટિલ અને કિરણ જાધવે પુરુષોની 10 મીટર એર રાઇફલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. ત્રણેય નિશાનેબાજે કુલ 1892.5નો સ્કોર કરીને ચીનના 1889.2 સ્કોરને હરાવ્યો, જે લી ઝિયાનહાઓ, લુ ડિંગકે અને વાંગ હોંગહાઓની ...