ઓગસ્ટ 24, 2025 1:47 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 1:47 પી એમ(PM)
5
એક સમયે રન ગેટિંગ મશીન તરીકે પ્રસિધ્ધ ભારતના ટોચના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ.
એક સમયે રન ગેટિંગ મશીન તરીકે ઓળખાતા ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આજે ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. સાડત્રીસ વર્ષના આ બેટ્સમેન એક દાયકાથી વધુ સમય સુધી ભારતના ત્રીજા નંબરના સૌથી વિશ્વસનીય ખેલાડી રહયા હતા. તેમણે 2010માં ડેબ્યૂ કર્યા પછી ભારત માટે 103 ટેસ્ટ અને પાંચ ODI ...