રમતગમત

ઓગસ્ટ 27, 2025 8:59 એ એમ (AM) ઓગસ્ટ 27, 2025 8:59 એ એમ (AM)

views 3

કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 11 સુવર્ણ અને 3 રજત સાથે કુલ 14 ચંદ્રક સાથે જીતી ભારતનો ડંકો

ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ 11 સુવર્ણ અને ત્રણ રજત ચંદ્રક સાથે કુલ 14 ચંદ્રક જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે.ગઇકાલે યોજાયેલી સ્પર્ધામાં ભારતીય કોયલ બારે, યુથ અને જુનિયર બંને કેટેગરીમાં વિશ્વ અને કોમનવેલ્થ રેકોર્ડ્સ બનાવ્યો છે જયારે ...

ઓગસ્ટ 26, 2025 7:27 પી એમ(PM) ઓગસ્ટ 26, 2025 7:27 પી એમ(PM)

views 4

ભારતના સિફ્ત કૌર સામરાએ 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભારતીય ઓલિમ્પિયન સિફ્ત કૌર સામરાએ આજે કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો. સિફ્તે 459.2નો સ્કોર કરીને ટોચનું સ્થાન મેળવ્યું. તેના પછી ચીનની યુજી યાંગ અને જાપાનની મિસાકી નોબાતાનો ક્રમ આવે છે. આઠ શૂટરના વ્યક્...

ઓગસ્ટ 26, 2025 2:25 પી એમ(PM) ઓગસ્ટ 26, 2025 2:25 પી એમ(PM)

views 4

ભારતીય ભાલાફેંક ખેલાડી નિરજ ચોપરા ગુરુવારે જ્યૂરિખમાં ડાયમંડ લિગ ફાઈનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશીપમાં ભાગ લેશે.

ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નિરજ ચોપરા ગુરુવારે જ્યૂરિખમાં ડાયમંડ લિગ ફાઈનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશીપમાં ભાગ લેશે. તેમને ગ્રેનાડાના ઍન્ડરસન પીટર્સ અને જર્મનીના જૂલિયન વૅબર સામે પડકારનો સામનો કરવો પડશે. બે વખતના ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને વર્ષ 2022માં ડાયમંડ લિગનો ખિતાબ વિજેતા નિરજ ચોપરા વર્ષ 2023 અને ...

ઓગસ્ટ 26, 2025 10:49 એ એમ (AM) ઓગસ્ટ 26, 2025 10:49 એ એમ (AM)

views 5

કઝાખસ્તાનમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા શૂટર્સે 25 મીટર પિસ્તોલ જુનિયર વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ,રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા

કઝાકિસ્તાનમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા શૂટર્સે 25 મીટર પિસ્તોલ જુનિયર વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા. પાયલ ખત્રીએ સુવર્ણ, નામ્યા કપૂરે રજત અને તેજસ્વિનીએ ફાઇનલમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આ ત્રણેયે ટીમ ઇવેન્ટમાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ભૌનીશ મેંદિરત્...

ઓગસ્ટ 26, 2025 10:48 એ એમ (AM) ઓગસ્ટ 26, 2025 10:48 એ એમ (AM)

views 4

કેનેડામાં તીરંદાજી વિશ્વ સ્પર્ધામાં ભારતનાં શર્વરી શિંદેએ સુવર્ણ ચંદ્રક જીત્યો

તીરંદાજી 2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ ગઈકાલે કેનેડાના વિનિપેગમાં 2025 વર્લ્ડ યુથ તીરંદાજી ચેમ્પિયનશિપમાં U18 મહિલા વ્યક્તિગત રિકર્વ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. 16 વર્ષીય શર્વરીએ દક્ષિણ કોરિયાની કિમ યેવોનને રોમાંચક ફાઇનલમાં 6-5થી હરાવી. શિંદેએ પહેલા ત્રણ સેટ પછી 4-1થી આગળ રહી, ...

ઓગસ્ટ 26, 2025 11:53 એ એમ (AM) ઓગસ્ટ 26, 2025 11:53 એ એમ (AM)

views 4

અમદાવાદમાં આયોજિત 30-મી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પહેલા જ દિવસે ભારતીય ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન

અમદાવાદમાં રમાઈ રહેલી 30-મી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટીંગ સ્પર્ધાના પહેલા દિવસે ગઈકાલે ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કર્યું. મહિલાઓની 44થી 48 કિલો શ્રેણીમાં પ્રીતિ સ્મિતા ભોઈએ સ્નૅચમાં 63 કિલો અને ક્લિન ઍન્ડ જર્કમાં 87 કિલો વજન ઉંચક્યું. તો પુરુષોના 56થી 60 કિલો વર્ગમાં ધર્મજ્યોતિ દેવઘારિયાએ સ્નૅચમાં 97 ...

ઓગસ્ટ 25, 2025 2:14 પી એમ(PM) ઓગસ્ટ 25, 2025 2:14 પી એમ(PM)

views 5

અમેરિકી ઑપન ટૅનિસ સ્પર્ધામાં એમ્મા રેડુકાનુએ જાપાનનાં ખેલાડીને હરાવી પહેલા રાઉન્ડમાં જીત મેળવી.

અમેરિકી ઑપન ટૅનિસ સ્પર્ધામાં એમ્મા રેડુકાનુએ જાપાનનાં ઍના શિબાહારાને 6—1, 6—2થી હરાવી પહેલા રાઉન્ડમાં જીત મેળવી. વર્ષ 2021માં ખિતાબ જીત્યા બાદ એમ્મા રેડુકાનુને અમેરિકી ઑપનમાં આ પહેલો વિજય છે. આ સિઝનમાં અત્યાર સુધી તેમના ભવ્ય પ્રદર્શનને જોતા અમેરિકી ઑપનમાં તેઓ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.

ઓગસ્ટ 25, 2025 9:40 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 9:40 એ એમ (AM)

views 6

ભાવનગરનાં ઋચા ત્રિવેદીએ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

ભાવનગરનાં ઋચા ત્રિવેદીએ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. વલસાડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં આંતર-રાષ્ટ્રીય યોગા ખેલાડી અને મિસ યોગિની ઑફ ગુજરાતનાં ટાઈટલ વિજેતા ઋચા ત્રિવેદીએ 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે....

ઓગસ્ટ 25, 2025 7:38 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 7:38 એ એમ (AM)

views 6

કેનેડામાં વિશ્વ યુવા તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ સુવર્ણ ચંદ્રક જીત્યો

કેનેડાના વિનિપેગમાં આયોજિત વિશ્વ યુવા તીરંદાજી ચેમ્પિયનશિપમાં અઢાર વર્ષથી ઓછી વય વિભાગમાં વ્યક્તિગત સ્પર્ધામાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે.શર્વરીએ રોમાંચક ફાઇનલમાં દક્ષિણ કોરિયાની કિમ યેવોનને ૬-૫થી હરાવી હતી. શર્વરી શિંદે આ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર બીજી ભારતીય મહિલા છે...

ઓગસ્ટ 24, 2025 8:06 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 8:06 પી એમ(PM)

views 4

અમદાવાદમાં આજથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો શુભારંભ

અમદાવાદમાં આજથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો આરંભ થયો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતેથી આ રમતોત્સવનો શુભારંભ કરાવતા કહ્યું કે, આ માત્ર ચેમ્પિયનશિપ નથી, તે દેશના ઉભરતા ખેલાડીઓની પ્રેરણાનું કેન્દ્ર છે. 31 ઓગસ્ટ સુધી યોજાનાર આ ...