ઓગસ્ટ 29, 2025 2:09 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 2:09 પી એમ(PM)
6
બિહારના રાજગીરમાં આજથી 12-મી ઍશિયા કપ હૉકી સ્પર્ધાનો પ્રારંભ
બિહારમાં ઍશિયા કપ હૉકીની ઉદ્ઘાટન મૅચમાં આજે મલેશિયાએ બાંગ્લાદેશને ચાર—એકથી હરાવ્યું. મૅચની શરૂઆતની મિનિટ્સમાં જ બાંગ્લાદેશના સ્ટ્રાઈકર અશરફુલ ઇસ્લામે ગોલ કરી દીધો. ત્યારબાદ મલેશિયાએ વ્યૂહરચનામાં ફેરફાર કરી રમતને પોતાના નિયંત્રણમાં લીધી. પહેલા પા ભાગ પૂર્ણ થવા પર બંને ટીમ બરાબરી પર આવી ગઈ. ત્યારબાદ મ...