ઓગસ્ટ 31, 2025 6:55 પી એમ(PM) ઓગસ્ટ 31, 2025 6:55 પી એમ(PM)
2
કઝાખસ્તાનમાં રમાયેલી નિશાનેબાજ સ્પર્ધામાં અમદાવાદનાં એલાવેનિલ વલારિવાને બીજો ઍશિયન ખિતાબ જીત્યો.
કઝાખસ્તાનમાં યોજાયેલી 16-મી ઍશિયન નિશાનેબાજ સ્પર્ધામાં ભારતે ઐતિહાસિક સિદ્ધિ મેળવી. આ સ્પર્ધામાં પહેલી વાર 50 સુવર્ણ ચંદ્રક જીતીને ભારત ટોચ પર રહ્યું. સિનિયર ટીમમાં ભવ્ય પ્રદર્શન કરીને અમદાવાદનાં એલાવેનિલ વલારિવને મહિલા ઍર રાઈફલમાં ઍશિયન વિક્રમ સાથે બીજો ઍશિયન ખિતાબ પણ જીત્યો. તેમણે મિશ્ર ટીમ સ્પર્ધ...