નવેમ્બર 11, 2025 9:10 એ એમ (AM)
33
સમ્રાટ રાણાએ ISSF શૂટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
સમ્રાટ રાણાએ ISSF શૂટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ જીત સાથે, રાણા વ્યક્તિગત એર પિસ્તોલ વૈશ્વિક ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. રાણાએ 243.7 પોઇન્ટના સ્કોર સાથે આ ચંદ્રક જીત્યો. ચીનના હુ કાઇ તેનાથી માત્ર 0.4 પોઇન્ટ પાછળ રહ્યા. ભારતના વરુણ...