રમતગમત

સપ્ટેમ્બર 11, 2025 7:14 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2025 7:14 એ એમ (AM)

views 3

ઍશિયા કપ ક્રિકેટ ટૂર્નામૅન્ટમાં યજમાન UAEને હરાવી ભારતનો વિજયી પ્રારંભ

દુબઈમાં ઍશિયા કપ ક્રિકેટ ટૂર્નામૅન્ટ 2025ની ગૃપ-એ મૅચમાં ભારતે ગઈકાલે યજમાન સંયુક્ત આરબ અમિરાત-UAEને નવ વિકેટથી હરાવ્યું. ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કરતાં UAEની ટીમ 13 ઑવર અને એક બૉલમાં 57 રનમાં આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે માત્ર ચાર ઑવર અને ત્રણ બૉલમાં એક વિકેટ ગુમાવી મૅચ જીતી લીધ...

સપ્ટેમ્બર 10, 2025 2:04 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 2:04 પી એમ(PM)

views 5

યુએઇ સાથેની ક્રિકેટ મેચ સાથે આજે એશિયા કપના ભારતના અભિયાનનો આરંભ

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત આજે ગ્રુપ Aમાં યજમાન સંયુક્ત આરબ અમીરાતનો સામનો કરશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. ગ્રુપ Aમાં પાકિસ્તાન અને ઓમાનનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે અબુ ધાબીમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગને 94 રનથી હરાવ્યું. આ ગ...

સપ્ટેમ્બર 10, 2025 9:43 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2025 9:43 એ એમ (AM)

views 6

નેશનલ જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધામાં રાજ્યની મહિલા ખેલાડીઓએ રજત ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો

નેશનલ જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધામાં રાજ્યની મહિલા ખેલાડીઓએ રજત ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો છે. પંજાબના લુધિયાના ખાતે રમાયેલી 75મી જૂનિયર રાષ્ટ્રીય બાસ્કેટબોલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તામિલનાડુની ટીમ સામે 85-100 પોઈન્ટ સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગુજરાત તરફથી આરચી પટેલે 32, કેપ્ટન આહના જ્યોર્જે 24 અન...

સપ્ટેમ્બર 10, 2025 8:56 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2025 8:56 એ એમ (AM)

views 5

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતનો મુકાબલો ગ્રુપ A માં યજમાન સંયુક્ત આરબ અમીરાત સાથે

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત આજે ગ્રુપ Aમાં યજમાન સંયુક્ત આરબ અમીરાતનો સામનો કરશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. ગ્રુપ Aમાં પાકિસ્તાન અને ઓમાનનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે અબુ ધાબીમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગને 94 રનથી હરાવ્યું.આ ગ્...

સપ્ટેમ્બર 9, 2025 8:03 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 8:03 પી એમ(PM)

views 8

UAEમાં આજથી 17-મા ઍશિયા કપ ક્રિકેટનો પ્રારંભ – અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગ વચ્ચે પહેલો મુકાબલો

સંયુક્ત આરબ અમિરાતના અબુધાબીમાં આજથી ઍશિયા કપ ક્રિકેટ ટૂર્નામૅન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. ટી—20 શ્રેણીમાં રમાઈ રહેલી ટૂર્નામૅન્ટની પહેલી મૅચ આજે અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગ વચ્ચે રમાશે. ભારતીય સમય મુજબ આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. ભારતની પહેલી મૅચ આવતીકાલે યજમાન સંયુક્ત આરબ અમિરાત સામે રમાશે. જ્યાર...

સપ્ટેમ્બર 9, 2025 2:18 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 2:18 પી એમ(PM)

views 5

અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ સાથે આજ સાંજથી અબુ ધાબીમાં એશિયા કપ ક્રિકેટનો આરંભ.

17મી એશિયા કપ ક્રિકેટની આજથી અબુ ધાબીમાં શરૂઆત થશે. પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ સ્પર્ધા 28 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં આઠ ટીમો ભાગ લેશે. ટીમ ઈન્ડિયા આવતીકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ A મેચમાં યજમાન U.A.E. સા...

સપ્ટેમ્બર 9, 2025 9:20 એ એમ (AM) સપ્ટેમ્બર 9, 2025 9:20 એ એમ (AM)

views 3

હોંગકોંગ ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે

હોંગકોંગ ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આ ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરશે.સિંધુ તેના શરૂઆતના રાઉન્ડમાં યુરોપિયન ચેમ્પિયનશિપ વિજેતા ડેનમાર્કની લાઇન ક્રિસ્ટો ફરસન સામે ટકરાશે.પુરુષોના સિંગલ્સ વિભાગમાં, લક્ષ્ય સેન તેની સાથે દેશના એચ.એસ પ્રણય અન...

સપ્ટેમ્બર 9, 2025 9:19 એ એમ (AM) સપ્ટેમ્બર 9, 2025 9:19 એ એમ (AM)

views 6

૧૭મા એશિયા કપ ક્રિકેટની આજથી અબુ ધાબીમાં શરૂઆત

૧૭મો એશિયા કપ ક્રિકેટનો આજથી અબુ ધાબીમાં શરૂ થશે. પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની રમાશે આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે ૮ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટ ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં આઠ ટીમો ભાગ લેશે.ટીમ ઈન્ડિયા આવતીકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ 'એ' મેચમાં યજમાન યુએઈ સા...

સપ્ટેમ્બર 9, 2025 9:08 એ એમ (AM) સપ્ટેમ્બર 9, 2025 9:08 એ એમ (AM)

views 4

ફૂટબોલમાં, ભારતે CAFA નેશન્સ કપ 2025માં કાંસ્ય ચંદ્રક જીત્યો

ફૂટબોલમાં, ભારતે CAFA નેશન્સ કપ 2025 માં બ્રોન્ઝ મેડલ જીત્યો. તાજિકિસ્તાનના હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે, ઓમાનને હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું.ઉદંતા સિંહે બરાબરીનો ગોલ કર્યા બાદ મેચ 1-1 થી સમાપ્ત થઈ. પેનલ્ટી શૂટ-આઉટમાં ઓમાને પોતાની પહેલી બે તક ગુમાવી દીધી અને ગુરપ્રીત સિંહ સંધુ...

સપ્ટેમ્બર 8, 2025 7:45 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2025 7:45 પી એમ(PM)

views 5

મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત સુપર-ફોર તબક્કામાં પહોંચ્યુ.

મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત સુપર-ફોર તબક્કામાં પહોંચી ગયું છે. નવનીત કૌર અને મુમતાઝ ખાનની હેટ્રિકની મદદથી ભારતે આજે ચીનમાં પૂલ મેચમાં સિંગાપોરને ૧૨-૦થી હરાવ્યું. સુપર ફોરની ટોચની બે ટીમો ૧૪મી સપ્ટેમ્બરે ફાઇનલ રમશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.