સપ્ટેમ્બર 14, 2025 9:57 એ એમ (AM) સપ્ટેમ્બર 14, 2025 9:57 એ એમ (AM)
4
હોંગકોંગ ઓપન સુપર-500 ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લી-શી-ફેંગ સામે થશે
હોંગકોંગ ઓપન સુપર-500 ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લી-શી-ફેંગ સામે થશે. ગઈકાલે સેમિફાઇનલમાં લક્ષ્યે ચીન-તાઈપેઈના ચૌ-ટીએન-ચેનને 23-21, 22-20થી પરાજય આપ્યો હતો. બીજી સેમિફાઇનલમાં લી-શી-ફેંગે ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવને 21-8, 21-19થી પરાજય આપ્યો હતો.આજે પુરુષ...