રમતગમત

સપ્ટેમ્બર 16, 2025 7:16 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:16 પી એમ(PM)

views 4

પાટણનાં ડિનલ વિઠાણીએ એશિયા કપની ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું

પાટણની ડિનલ વિઠાણીની એશિયા કપની ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ડિનલની પસંદગી FIBA U-16 વિમેન્સ એશિયા કપ 2025 ડિવિઝન બી માટે ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં કરવામાં આવી છે. આ સ્પર્ધા મલેશિયાના સેરેમબાન શહેરમાં 13 થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે, જેમાં ભારતે ...

સપ્ટેમ્બર 16, 2025 2:12 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 2:12 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, વૈશાલી રમેશબાબુનું સમર્પણ પ્રશંસનિય છે.પ્રધાનમંત્રીએ વૈશાલીને ભવિષ્ય માટે શુભકામના પા...

સપ્ટેમ્બર 15, 2025 7:52 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:52 પી એમ(PM)

views 4

એશિયા કપ ક્રિકેટનાં ગ્રુપ Aમાં UAE એ ઓમાનને જીતવા 173 રનનો લક્ષ્યાંક આપ્યો

એશિયા કપ 2025 ક્રિકેટમાં, આજે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે ગ્રુપ A માં સંયુક્ત આરબ અમીરાત-UAE અને ઓમાન વચ્ચે હાલ મેચ રમાઈ રહી છે. UAEએ ઓમાનને જીતવા 173 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અન્ય એક મુકાબલો, દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા અને હોંગકોંગ વચ્ચે હમણાં આઠ વાગે રમાશે. શ્રીલંકાએ ટોસ જીતીને બોલ...

સપ્ટેમ્બર 15, 2025 7:13 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:13 પી એમ(PM)

views 5

ભાવનગરમાં યોજાયેલી મહિલાઓની ફૂટબૉલ સ્પર્ધાની રાજમાતા જીજાબાઈ ટ્રૉફીમાં મધ્યપ્રદેશ સામે મહારાષ્ટ્રનો વિજય

ભાવનગરમાં 30-મી સિનિયર મહિલા ફૂટબોલ સ્પર્ધાની રાજમાતા જીજાબાઈ ટ્રૉફી 2025-26માં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે મુકાબલો થયો, જેમાં મહારાષ્ટ્રનો પાંચ-એકથી વિજય થયો હતો. એમ. કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબૉલ મેદાન ખાતે 10 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી રમાયેલી મૅચના છેલ્લા દિવસે પ્રથમ મૅચ જ આ બંને ટીમ વચ્ચ...

સપ્ટેમ્બર 15, 2025 4:04 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 4:04 પી એમ(PM)

views 4

ગાંધીનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે 54મી રાષ્ટ્રીય રમત સ્પર્ધા અંતર્ગત છોકરીઓની ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો.

ગાંધીનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે 54મી રાષ્ટ્રીય રમત સ્પર્ધા અંતર્ગત છોકરીઓની ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે ઓલમ્પિયાડ 2022માં ભાગ લેનાર રાજ્યના પ્રથમ ચેસ ખેલાડી વિશ્વા વાસનવાલાએ પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં દેશની વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોની 216 ...

સપ્ટેમ્બર 15, 2025 11:56 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2025 11:56 એ એમ (AM)

views 34

મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો

મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો છે.ગઈકાલે હાંગઝોઉમાં ચીન સામે રમાયેલી ફાઇનલમાં ભારતે, નવનીત કૌરના પહેલી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર ગોલથી શાનદાર શરૂઆત કરી. જોકે, ચીને 21મી મિનિટમાં ગોલ કરી બરાબરી કરી. હાફટાઇમ સુધી બંને ટીમો 1-1થી બરાબરી પર હતી. ત્યારબાદ ચીને અંતિમ ક્વાર...

સપ્ટેમ્બર 15, 2025 11:49 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2025 11:49 એ એમ (AM)

views 4

એશિયા કપ ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

ભારતે એશિયા કપ ગ્રુપ A ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને પછાડ્યું. ગઈકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને ભારત સુપર ફોરમાં સ્થાન સુનિશ્ચિત કરવાની નજીક પહોંચી ગયું છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 19 ઓવર ત્રણ બોલમાં માત્ર 126 રનમાં ઓલઆઉટ થઈ...

સપ્ટેમ્બર 14, 2025 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 7:54 પી એમ(PM)

views 3

વર્લ્ડ મુક્કેબાજીની સ્પર્ધામાં મીનાક્ષી હુડ્ડાએ સુવર્ણચંદ્રક જીત્યો.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં, મીનાક્ષી હુડ્ડાએ નાઝિમ કાયઝાઇબેને હરાવીને મહિલા 48 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. ઇંગ્લેન્ડના લિવરપૂલમાં, મીનાક્ષી હુડ્ડાએ કઝાક બોક્સર નાઝિમ કાયઝાઇબેને હરાવીને ભારત માટે બીજો સુવર્ણચંદ્રક જીત્યો. ભારતની મેઘના સજ્જનરે ચીનના નિંગબો ખાતે, I.S.S.F વર્લ્ડ કપ રાઇફલ-...

સપ્ટેમ્બર 14, 2025 7:18 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 7:18 પી એમ(PM)

views 6

મહેસાણામાં રમાઈ રહેલી સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધાની ફાઈનલમાં અમદાવાદ વિજેતા

મહેસાણામાં રમાઈ રહેલી સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધાની ફાઈનલ મૅચમાં અમદાવાદની ટીમ વિજેતા બની છે. સત્તાવાર યાદી મુજબ, ગુજરાત રાજ્ય ફૂટબૉલ સંગઠન દ્વારા વડનગરમાં યોજાયેલી સ્પર્ધાની ફાઈનલમાં ગાંધીનગર અને અમદાવાદની ટીમ વચ્ચે મૅચ રમાઈ. અમદાવાદ તરફથી રૂદ્ર પટેલે પાંચ ગૉલ અને ઇસાન મહેતાએ એક ગૉલ ...

સપ્ટેમ્બર 14, 2025 2:08 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 2:08 પી એમ(PM)

views 5

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઇ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

T-20 એશિયા કપ ક્રિકેટના ગ્રુપ-A મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ દુબઈમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. આ વર્ષે ફેબ્રુઆરી બાદ બંને ટીમો પહેલી વાર એકબીજા સામે ટકરાશે. આ દરમિયાન શ્રીલંકાએ ગઈકાલે રાત્રે અબુધાબીમાં ગ્રુપ-B મેચમાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યું. 140 રનના લક્ષ્યાંકના જવાબમાં, શ્...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.