રમતગમત

સપ્ટેમ્બર 19, 2025 7:33 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 7:33 પી એમ(PM)

views 14

ક્રિકેટ એશિયા કપમાં આજે ભારત અને ઓમાન વચ્ચે મુકાબલો

એશિયા કપ 2025ના પોતાના અંતિમ ગ્રુપ A મેચમાં ભારત આજે અબુ ધાબીમાં ઓમાન સામે રમશે. બે મેચમાંથી ચાર પોઈન્ટ સાથે, ભારત પહેલાથી જ સુપર 4 પ્રવેશી ગયું છે, જ્યારે ઓમાન બહાર થઈ ગયું છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે UAE સામે હાઇ-સ્કોરિંગ જીત સાથે શરૂઆત કરી હતી અને તેની છેલ્લી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું ...

સપ્ટેમ્બર 19, 2025 1:45 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 1:45 પી એમ(PM)

views 6

પીવી સિંધુ ચાઇના માસ્ટર્સની ક્વાર્ટર ફાઇનલમાં, તો એશિયા કપમાં આજે ભારત અને ઓમાન વચ્ચે મુકાબલો

બેડમિન્ટનમાં ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ શેનઝેનમાં ચાઇના માસ્ટર્સના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે તેનો સામનો દક્ષિણ કોરિયાની એન સે યંગ સામે થશે. ભારતની સ્ટાર મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ. એશિયા કપ T 20 ક્રિકેટ મેચ...

સપ્ટેમ્બર 19, 2025 9:10 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2025 9:10 એ એમ (AM)

views 6

પીવી સિંધુ ચાઇના માસ્ટર્સના ક્વાર્ટર ફાઇનલમાં, તો એશિયા કપમાં આજે ભારત અને ઓમાન વચ્ચે મેચ રમાશે

પીવી સિંધુ ચાઇના માસ્ટર્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સિંધુએ મહિલા સિંગલ્સના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને સરળતાથી હરાવી હતી. આ દરમિયાન, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પણ પુરુષોના ડબલ્સમાં છેલ્લા આઠમાં પ્રવેશ્યા હતા. અબુ ધાબીમાં એશિયા કપ ટ્વેન્ટી 20 ક્રિકેટ ...

સપ્ટેમ્બર 18, 2025 8:08 પી એમ(PM) સપ્ટેમ્બર 18, 2025 8:08 પી એમ(PM)

views 5

ઍશિયા કપ ક્રિકેટમાં શ્રીલંકા સામેની મૅચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતી બેટિંગનો નિર્ણય કર્યો

ઍશિયા ટી-20 કપ ક્રિકેટમાં આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગૃપ-બીમાં એક મહત્વની મૅચ રમાશે. અબુધાબીમાં હમણાં જ રાત્રે આઠ વાગ્યે આ મુકાબલો શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ, અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા બે મૅચમાં ચાર પૉઈન્ટ સાથે ગૃપ-બીમાં ટોચ પર છે. બીજી તરફ, સુપર ફ...

સપ્ટેમ્બર 18, 2025 1:54 પી એમ(PM) સપ્ટેમ્બર 18, 2025 1:54 પી એમ(PM)

views 4

બેડમિન્ટનમાં, ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

બેડમિન્ટનમાં, ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ આજે શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટમાં સીધી ગેમમાં જીત મેળવીને મહિલા સિંગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સિંધુએ થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને 21-15, 21-15 થી હરાવી, એક મહિનામાં તેનો બીજો ટોપ-10 વિજય મેળવ્યો અને જાન્યુઆરી 2025 પછી તેણે પ્ર...

સપ્ટેમ્બર 18, 2025 9:01 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2025 9:01 એ એમ (AM)

views 9

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં, આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો મૂકાબલો

એશિયા ટી-20 કપ ક્રિકેટમાં, અફઘાનિસ્તાન આજે યુએઈના અબુ ધાબીમાં ગ્રુપ Bની મહત્વપૂર્ણ મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સુપર ફોરમાં સ્થાન મેળવવા માટે અફઘાનિસ્તાને આ મેચ જીતવી પડશે.ગઈકાલે, પાકિસ્તાને ગ્રુપ A મેચમાં યજમાન સંયુક્ત આરબ અમીરાતને 41 રનથી હરાવ્યું. પહ...

સપ્ટેમ્બર 17, 2025 7:52 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 7:52 પી એમ(PM)

views 5

નવા ચંદીગઢમાં આંતર-રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મૅચની શ્રેણીની ત્રીજી મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા 293 રનનો લક્ષ્યાંક આપ્યો

નવા ચંદીગઢમાં આંતર-રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મૅચની શ્રેણીની ત્રીજી મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા 293 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અગાઉ ભારતીય ટીમ 292 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ભારત માટે સ્મૃતિ મંધાનાએ 91 બૉલમાં સૌથી વધુ 117 રન બનાવ્યાં. આ પહેલા ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો. હાલ...

સપ્ટેમ્બર 17, 2025 9:02 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2025 9:02 એ એમ (AM)

views 2

મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ, તેમણે રેન્કિંગમાં ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટને પાછળ છોડી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સપ્ટેમ્બર 17, 2025 8:42 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2025 8:42 એ એમ (AM)

views 3

ભારતના નીરજ ચોપરા આજે જાપાનના ટોક્યોમાં યોજાનારી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે

ભારતના નીરજ ચોપરા આજે જાપાનના ટોક્યોમાં યોજાનારી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે.ગ્રુપ Aમાં જર્મનીના ડાયમંડ લીગ ચેમ્પિયન જુલિયન વેબર, 2012 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા કેશોર્ન વોલકોટ, ચેક રિપબ્લિકના અનુભવી જેકબ વાડલેજ અને સાથી ભારતીય ખેલાડી સચિન યાદવ સાથે તે સ્પર્...

સપ્ટેમ્બર 16, 2025 7:45 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:45 પી એમ(PM)

views 5

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુધાબી ખાતે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સાથે ટકરાશે

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુ ધાબી ખાતે આજે રાત્રે આઠ વાગે બાંગ્લાદેશનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. જ્યારે શ્રીલંકાએ ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ બીના મુકાબલામાં હોંગકોંગને ચાર વિકેટથી હરાવ્યું. હોંગકોંગ દ્વારા આપવામાં આવેલા 150 રનના લક્ષ્યનો પીછો કરતા, શ્રીલંકાએ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.