રમતગમત

સપ્ટેમ્બર 23, 2025 9:03 એ એમ (AM) સપ્ટેમ્બર 23, 2025 9:03 એ એમ (AM)

views 7

કોરિયા ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં એચ.એસ.પ્રણોય અને આયુષ શેટ્ટી દેશનું નેતૃત્વ કરશે

કોરિયા ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે. બેડમિન્ટનમાં ભારતીય એચ.એસ.પ્રણોય અને આયુષ શેટ્ટી આ ટુર્નામેન્ટમાં દેશનું નેતૃત્વ કરશે.બીજી મોટી આશા આયુષ શેટ્ટી છે, જે ભારતની સૌથી આશાસ્પદ યુવા પ્રતિભા તરીકે ઉભરી આવ્યા છે. મેંગલોરનો 22 વર્ષીય ખેલાડી આ સિઝનમાં BWF ટાઇટલ જીતનાર એકમાત્ર ભારતીય શટલર છ...

સપ્ટેમ્બર 22, 2025 7:08 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 7:08 પી એમ(PM)

views 4

પાટણની મુસ્કાન પ્રજાપતિએ રાજ્યકક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

પાટણની મુસ્કાન પ્રજાપતિએ રાજ્યકક્ષાએ યોજાયેલ અંડર – 17 લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે . અમદાવાદના નિકોલ ખાતે તાજેતરમાં રમાયેલ રાજ્ય કક્ષાની અંડર 17 લોન ટેનિસ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએથી પ્રથમ પાટણની મુસ્કાન પ્રજાપતિએ ટીમ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ ઉપરાંત, મુસ્કાને વ્યક્તિગત ...

સપ્ટેમ્બર 22, 2025 8:42 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2025 8:42 એ એમ (AM)

views 9

એશિયા કપના સુપર 4 તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

એશિયા કપના સુપર 4 તબક્કામાં ગઈકાલે ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું છે.ગઈકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને જીત માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 172 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલની શાનદાર બેટીંગ સાથે ભારતે ...

સપ્ટેમ્બર 21, 2025 7:13 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:13 પી એમ(PM)

views 5

ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મુકાબલો

ઍશિયા કપ ટી-20 ક્રિકેટના સુપર ચાર મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાશે. ભારતીય સમય મુજબ દુબઈમાં આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. બંને દેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 14 મૅચમાંથી ભારતે 11 મૅચ જીતી છે. જ્યારે આ પહેલા ગૃપ તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

સપ્ટેમ્બર 21, 2025 2:11 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 2:11 પી એમ(PM)

views 5

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે દુબઇ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી ભર્યો મૂકાબલો

દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના બીજા સુપર ફોર મેચમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ બીજો મુકાબલો હશે. ગયા અઠવાડિયે ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાન પર સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આજની મેચ...

સપ્ટેમ્બર 21, 2025 2:09 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 2:09 પી એમ(PM)

views 7

બેડમિન્ટનમાં, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી આજે દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને સીઓ સ્યુંગ જે સામે રમશે.

બેડમિન્ટનમાં, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી આજે ચીનના શેનઝેન ખાતે ચાઇના માસ્ટર્સના મેન્સ ડબલ્સની ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને સીઓ સ્યુંગ જે સામે રમશે. ભારતીય જોડીએ ગઈકાલે સેમિફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન મલેશિયાના એરોન ચિયા અને સોહ વોઈ યિકને 21-17, 21-14 થી હરાવ્યા...

સપ્ટેમ્બર 21, 2025 11:17 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 11:17 એ એમ (AM)

views 5

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે દુબઇ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો

દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના બીજા સુપર ફોર મેચમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ બીજો મુકાબલો હશે. ગયા અઠવાડિયે ગ્રુપ-સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાન પર સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આજની મેચ...

સપ્ટેમ્બર 20, 2025 7:42 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 7:42 પી એમ(PM)

views 6

સુરેન્દ્રનગરનાં ખેલાડી આરતી નાગોહે-એ ટૅકવૅન્ડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

સુરેન્દ્રનગરનાં ખેલાડી આરતી નાગોહે-એ લડાઈની રમતગમત એટલે કે, ટૅકવૅન્ડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પાટડીનાં જીવણગઢ ગામનાં આ ખેલાડીએ તાજેતરમાં સુરતમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગમાં આ સિદ્ધિ મેળવી. તેમણે ભવ્ય પ્રદર્શન કરીને અન્ય ખેલાડીઓને મ્હાત આપી છે. આરતી નાગોહે હાલ નડિઆદનાં જિલ્લાકક્ષ...

સપ્ટેમ્બર 20, 2025 2:44 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 2:44 પી એમ(PM)

views 5

બેડમિન્ટનમાં, ભારતની સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીનો ચાઇના માસ્ટર્સની સેમિફાઇનલમાં પ્રવેશ

બેડમિન્ટનમાં, ભારતની પુરુષ ડબલ્સની જોડી સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જોડીએ ગઈકાલે શેનઝેન એરેના ખાતે ક્વાટર ફાઇનલમાં રેન ઝિયાંગ યુ અને ઝી હાઓનનની ચીની જોડીને 21-14, 21-14 થી હરાવી હતી. રંકી રેડ્ડી અને શેટ્ટી હવે આજે મલેશિયન જોડી એરોન ચિય...

સપ્ટેમ્બર 20, 2025 8:35 એ એમ (AM) સપ્ટેમ્બર 20, 2025 8:35 એ એમ (AM)

views 6

એશિયા કપમાં ભારતે ગ્રુપ A માં ઓમાનને 21 રનથી હરાવ્યું

ભારતે અબુ ધાબીમાં T20 એશિયા કપમાં ગ્રુપ A માં ઓમાનને 21 રનથી હરાવ્યું. અર્શદીપ સિંહ 64 મેચોમાં 100 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ મેળવનાર પ્રથમ ભારતીય બોલર બન્યા. આ જીત સાથે, A માં ટોચ પર રહીને સુપર 4 તબક્કામાં પ્રવેશ થયો છે. શ્રીલંકા આજે દુબઈમાં સુપર 4 તબક્કાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. મહિલા ક...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.