રમતગમત

નવેમ્બર 30, 2025 9:14 એ એમ (AM)

views 17

ટેબલ ટેનિસમાં, IITF મિક્સ ટીમ વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં માનવ ઠક્કરનો સમાવેશ કરાયો

ટેબલ ટેનિસમાં, IITF મિક્સ ટીમ વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં માનવ ઠક્કરનો સમાવેશ કરાયો છે.આ સ્પર્ધા આજથી ચીનના ચેંગડુમાં શરૂ થશે. ભારતીય ટીમમાં ચાર પુરુષ અને ચાર મહિલા સહિત આઠ ખેલાડીનો સમાવેશ કરાયો છે. આ સ્પર્ધામાં 16 દેશોની ટીમો ભાગ લેશે.મનિકા બત્રા અને માનવ ઠક્કર આઠ સભ્યોની ભારતીય ટુકડીનું નેતૃત્વ ...

નવેમ્બર 30, 2025 9:07 એ એમ (AM)

views 43

ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો

ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના પ્રથમ મુકાબલામાં આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.આ શ્રેણીમાં KL રાહુલની આગેવાની હેઠળની ટીમમાં રોહિત અને વિરાટ કોહલી પણ ODI માટે રમશે. ભારત પર ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકન...

નવેમ્બર 29, 2025 7:22 પી એમ(PM)

views 19

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે ટીમના ખેલાડીઓએ રાષ્ટ્રપતિને ક્રિકેટ બેટ ભેટ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ ટીમના સભ્યોને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ટીમની સફળતા અન્ય લોકોને તેમના જી...

નવેમ્બર 29, 2025 9:38 એ એમ (AM)

views 12

સૈયદ મુસ્તાક અલી T-20 ટુર્નામેન્ટમાં ગઈકાલે ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડાનો પરાજય

સૈયદ મુસ્તાક અલી T-20 ટુર્નામેન્ટમાં ગુજરાતનો બંગાળ સામે, સૌરાષ્ટ્રનો ઉત્તરાખંડ સામે અને બરોડાનો પુંડુંચેરી સામે પરાજય થયો છે.ગુજરાત અને બંગાળ વચ્ચેની મેચમાં ગુજરાતના 127 રનના જવાબમાં બંગાળે 18.5 ઓવરમાં 130 રન કરતા તેની જીત થઈ હતી.સૌરાષ્ટ્ર ઉત્તરાખંડ વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રે 183 રન કર્યા હતા, જવાબમ...

નવેમ્બર 29, 2025 9:37 એ એમ (AM)

views 18

રાજ્યના 5 ખેલાડીઓની અંડર-19 એશિયા કપ માટે પસંદગી

રાજ્યના પાંચ ખેલાડીઓની અંડર-19 એશિયા કપ માટે પસંદગી કરાઇ છે. BCCIએ અંડર-19 એશિયા કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના વેદાંત ત્રિવેદી, હેનીલ પટેલ અને ખીલન પટેલ તથા સૌરાષ્ટ્રના હરવંશ પંગાલીયા અને યુવરાજ ગોહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ એશિયા કપ ટુર્નામેન્ટ...

નવેમ્બર 29, 2025 9:20 એ એમ (AM)

views 16

તન્વી શર્મા, ઉન્નતિ હુડા અને કિદામ્બી શ્રીકાંત- સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચ્યા

ભારતીય ખેલાડી તન્વી શર્મા, ઉન્નતિ હુડા અને કિદામ્બી શ્રીકાંત ગઈકાલે લખનૌમાં રમાયેલી સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

નવેમ્બર 28, 2025 7:54 પી એમ(PM)

views 11

રાજ્યનાં ખેલાડી કાજલ વાજાએ હરિયાણામાં રાષ્ટ્રીય શાળા સ્તરની દોડ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

રાજ્યનાં ખેલાડી કાજલ વાજાએ રાષ્ટ્રીય શાળાસ્તરની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા જણાવ્યા મુજબ, હરિયાણાના ભિવાનીમાં યોજાયેલી 69-મી રાષ્ટ્રીય શાળાસ્તરની રમત સ્પર્ધામાં 19 વર્ષથી ઓછી વયની ઍથ્લેટિક્સ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. કાજલ વાજાએ 100 મીટર દોડમાં 12 પૂર્ણાં...

નવેમ્બર 28, 2025 3:01 પી એમ(PM)

views 14

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે બરોડા અને પુડુચેરીની ટીમ વચ્ચે મૅચ…

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે બરોડા અને પુડુચેરીની ટીમ વચ્ચે મૅચ રમાઈ રહી છે. હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય સ્ટૅડિયમ ખાતે રમાતી મૅચમાં બરોડાએ ટૉસ જીતીને બૉલિંગનો નિર્ણય કર્યો. પુડુચેરીની ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા છે. ટીમ તરફથી સૌથી વધુ 7...

નવેમ્બર 28, 2025 8:04 એ એમ (AM)

views 17

અમદાવાદમાં ચાલી રહેલી AFC અંડર-17માં ભારત આજે લેબનોન સામે ટકરાશે

ફૂટબોલમાં, ભારત આજે ગુજરાતના અમદાવાદમાં EKA એરેના ખાતે AFC અંડર-17 એશિયન કપ સાઉદી અરેબિયા 2026 ક્વોલિફાયર ગ્રુપ D માં લેબનોન સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ગ્રુપ D પોઈન્ટ ટેબલમાં, ભારત હાલમાં ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

નવેમ્બર 27, 2025 7:44 પી એમ(PM)

views 11

ભારતીય ખેલાડી તન્વી શર્મા લખનૌમાં સૈયદ મોદી આંતર રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યા.

૧૬ વર્ષીય ભારતીય શટલર તન્વી શર્માએ આજે લખનૌમાં સૈયદ મોદી આંતર રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં માં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારાને હરાવીને મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. તન્વીએ રાઉન્ડ ઓફ ૧૬ મેચમાં જાપાની અનુભવી ખેલાડીને ૧૩-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૯ થી હરાવી. સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.