ડિસેમ્બર 12, 2025 2:02 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 2:02 પી એમ(PM)
16
એશિયા કપ અંડર-19 T-20 ટુર્નામેન્ટમાં ભારત-સંયુક્ત આરબ અમીરાત વચ્ચેની મેચમાં ભારતે 20 ઓવરમાં 157 રન બનાવ્યા.
ક્રિકેટમાં, એશિયા કપ અંડર 19 ટુર્નામેન્ટમાં આજે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દુબઈમાં મેચ ચાલી રહી છે આ મેચમાં ભારતે UAE સામે 20 ઓવરમાં 1 વિકેટે 157 રન બનાવ્યા છે. વૈભવ સૂર્યવંશી 99 અને એરોન જ્યોર્જ 48 રન બનાવીને રમતમાં હતા અગાઉ, સંયુક્ત આરબ અમીરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો...