રમતગમત

સપ્ટેમ્બર 28, 2025 3:34 પી એમ(PM) સપ્ટેમ્બર 28, 2025 3:34 પી એમ(PM)

views 14

દુબઇ ખાતે આજે એશિયા કપ T-20 ક્રિકેટની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો.

ભારત આજે દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ મેચની ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે. જ્યારે બંને ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારતે અત્યાર સુધીમાં આઠ વખત એશિયા કપ જીત્યો છે. આ વર્ષે, બંને ટીમો ટૂર્નામેન્ટમાં ત...

સપ્ટેમ્બર 28, 2025 9:44 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:44 એ એમ (AM)

views 21

ભારતે બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી

ભારતે ગઈકાલે કોલંબોમાં રમાયેલી પેનલ્ટી શૂટઆઉટ મેચમાં બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી લીધી છે. દલ્લામુઓન ગંગટે અને અઝલાન શાહના ગોલથી ભારત શરૂઆતમાં 2-1થી આગળ હતું ત્યારબાદ રમત 2-2થી બરાબર થઈ અને અંતે શૂટઆઉટમાં ભારતનો વિજય થયો

સપ્ટેમ્બર 28, 2025 9:27 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:27 એ એમ (AM)

views 54

એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૂકાબલો

ભારત આજે દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ મેચની ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે બંને ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારતે અત્યાર સુધીમાં આઠ વખત એશિયા કપ જીત્યો છે. આ વર્ષે, બંને ટીમો ટૂર્નામેન્ટમાં ત્...

સપ્ટેમ્બર 27, 2025 7:31 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 7:31 પી એમ(PM)

views 10

દક્ષિણ કોરિયામાં વિશ્વ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપમાં મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં શીતલ દેવીએ ઇતિહાસ રચ્યો

દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપમાં મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં શીતલ દેવીએ વિશ્વની નંબર વન પેરા-તીરંદાજ તુર્કીની ઓઝનુર ક્યોર ગિર્ડીને હરાવીને ઇતિહાસ રચ્યો. શીતલ આ સ્પર્ધામાં એકમાત્ર હાથ વગરની પેરા-તીરંદાજ છે. તે નિશાન તાકવામાં તેના પગનો ઉપયોગ કરે છે. સ્પ...

સપ્ટેમ્બર 27, 2025 8:48 એ એમ (AM) સપ્ટેમ્બર 27, 2025 8:48 એ એમ (AM)

views 11

૧૨મી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો આજથી નવી દિલ્હી ખાતે આરંભ થશે

12મી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો આજથી નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આરંભ થશે. નવ દિવસની આ સ્પર્ધામાં કુલ 186 ચંદ્રક સ્પર્ધાઓ હશે, જેમાં પુરુષો માટે 101, મહિલાઓ માટે 84 અને એક મિશ્ર સ્પર્ધાનો સમાવેશ થશે, જેમાં સ્પ્રિન્ટ્સથી લઈને એન્ડ્યુરન્સ રેસનો સમાવેશ થાય છે. આ ચેમ્પિયનશિપ આવતા ...

સપ્ટેમ્બર 27, 2025 8:38 એ એમ (AM) સપ્ટેમ્બર 27, 2025 8:38 એ એમ (AM)

views 16

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની આવતીકાલે ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની આવતીકાલે ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે.દરમ્યાન ગઇકાલે સુપર ફોર તબક્કાની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું. ભારત બાંગ્લાદેશને હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું હતું. ગઈકાલે દુબઈમાં ટાઈ થયા બાદ ભારતે સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું.પહેલા બેટિંગ કર...

સપ્ટેમ્બર 26, 2025 7:53 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 7:53 પી એમ(PM)

views 7

ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં શ્રીલંકાએ ટૉસ જીતી બૉલિંગ કરવાનો નિર્ણય લીધો.

ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં સુપર ચાર મુકાબલામાં ભારત અને શ્રીલંકા વચ્ચે મૅચ રમાશે. દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં હમણાં થોડી જ ક્ષણોમાં આ મૅચ શરૂ થશે. મળતી માહિતી મુજબ, શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત પહેલા જ ફાઈનલમાં પહોંચી ગયું છે. જ્યારે શ્રીલંકા ફાઈનલની દોડમાંથી બહાર થઈ...

સપ્ટેમ્બર 26, 2025 7:11 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 7:11 પી એમ(PM)

views 6

રાજ્યના ખેલાડી અનિકેત પટેલે કૉરિયામાં નવ-મી ઍશિયન સૉફ્ટ ટૅનિસ સ્પર્ધામાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા.

રાજ્યના ખેલાડી અનિકેત પટેલે નવ-મી ઍશિયન સૉફ્ટ ટૅનિસ ચેમ્પિયનશીપમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. તાજેતરમાં કૉરિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે પુરુષોની ટીમ ઇવેન્ટ અને મિશ્ર ટીમ ઇવેન્ટ બંનેમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આ ખેલાડી અગાઉ ઍશિયન ગેમ્સમાં રમી ચૂક્યા છે. સખત પરિશ્રમ, સરકારના સહયોગ અને પ્રોત્સા...

સપ્ટેમ્બર 26, 2025 2:05 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 2:05 પી એમ(PM)

views 8

એશિયા કપ ક્રિકેટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે દુબઈમાં મુકાબલો.

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે રમશે. દરમ્યાન પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં પહોંચી ગયું છે. દુબઈમાં સુપર ફોર મેચમાં પાકિસ્તાને ગઈકાલે બાંગ્લાદેશને અગિયાર રનથી હરાવ્યું. રવિવારે ફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો ભારત સામે થશે. એશિયા કપના 17 આવૃત્તિઓમાં પહેલી વાર ...

સપ્ટેમ્બર 26, 2025 8:31 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2025 8:31 એ એમ (AM)

views 9

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે. દરમ્યાન પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં પહોંચી ગયું છે. દુબઈમાં સુપર ફોર મેચમાં પાકિસ્તાને ગઈકાલે બાંગ્લાદેશને અગિયાર રનથી હરાવ્યું. રવિવારે ફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો ભારત સામે થશે. એશિયા કપના 17 આવૃત્તિઓમાં પહેલી વા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.