રમતગમત

ઓક્ટોબર 2, 2025 7:25 પી એમ(PM) ઓક્ટોબર 2, 2025 7:25 પી એમ(PM)

views 13

અમદાવાદમાં ટેસ્ટ મેચના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝ 162 રનમાં ઓલઆઉટ-ભારતના બે વિકેટે 121 રન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ભારતે બે વિકેટે 121 રન પર પોતાનો દાવ સમાપ્ત કર્યો. પ્રથમ દિવસની રમતને અંતે, કેએલ રાહુલ 53 અને શુભમન ગિલ 18 ક્રીઝ પર અણનમ રહ્યા અને ભારત 41 રનથી પાછળ હતું. વેસ્ટ ઈન્ડિઝનની ટીમને ફક્ત 162 રને ઓલઆઉટ કર્યા પછી, ઓપનર યશસ્...

ઓક્ટોબર 2, 2025 2:18 પી એમ(PM) ઓક્ટોબર 2, 2025 2:18 પી એમ(PM)

views 9

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતની શાનદાર શરૂઆત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત- વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 7 વિકેટે 150 રન બનાવ્યા છે.મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી. ભારત અ...

ઓક્ટોબર 2, 2025 9:09 એ એમ (AM) ઓક્ટોબર 2, 2025 9:09 એ એમ (AM)

views 15

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત- વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ શરૂ થશે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર. અશ્વિન જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી નવી દ...

ઓક્ટોબર 1, 2025 8:46 એ એમ (AM) ઓક્ટોબર 1, 2025 8:46 એ એમ (AM)

views 194

ICC મહિલા વિશ્વ કપ 2025ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું

ICC મહિલા વિશ્વ કપ 2025 ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું.ગુવાહાટીમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 47 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા.ભારત તરફથી અમનજોત કૌરે સૌથી વધુ 57 રન બનાવ્યા. શ્રીલંકાની ઇનોકા રાણા...

સપ્ટેમ્બર 30, 2025 8:03 પી એમ(PM) સપ્ટેમ્બર 30, 2025 8:03 પી એમ(PM)

views 72

ICC ક્રિકેટ મહિલા ODI વિશ્વ કપની પહેલી મેચમાં શ્રીલંકા સામે ભારતના 36 ઓવરમાં 184 રન

ગુવાહાટીમાં રમાઈ રહેલા ICC ક્રિકેટ મહિલા ODI વિશ્વ કપની પહેલી મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતીય ટીમે 40 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા છે. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. વરસાદને કારણે મેચ 48 ઓવરની કરવામાં આવી છે. મેચ રોકવામાં આવી ત્યાં સુધી અમનજોત કૌર 50 અને દિપ્તી શર્મા 37 ...

સપ્ટેમ્બર 30, 2025 2:05 પી એમ(PM) સપ્ટેમ્બર 30, 2025 2:05 પી એમ(PM)

views 11

ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે મહિલા વન ડે ક્રિકેટ વિશ્વ કપનો આરંભ થશે

ગુવાહટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે મહિલા વન ડે ક્રિકેટ વિશ્વ કપનો આરંભ થશે, ભારતીય ટીમની કમાન હરમનપ્રિત કૌર કરશે ક્રિકેટમાં, ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની શરૂઆત આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે

સપ્ટેમ્બર 30, 2025 9:48 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2025 9:48 એ એમ (AM)

views 13

એશિયન એકવેટિક સ્પર્ધામાં ભારતે વધુ એક રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા

એશિયન એકવેટિક સ્પર્ધામાં ભારતે વધુ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા 11મી એકવેટિક ચેમ્પીયનશિપના બીજા દિવસે ભારતે વધુ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રકની જીત સાથે મેડલ ટેબલમાં નવમા ક્રમે રહ્યું. શ્રી નટરાજનો વ્યક્તિગત પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બેકસ્ટ્રોકમાં સિલ્વ...

સપ્ટેમ્બર 30, 2025 9:35 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2025 9:35 એ એમ (AM)

views 3K

ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની આજથી શરૂઆત – ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ મેચ રમાશે

ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની શરૂઆત આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે.આ મેચ આજે બપોરે 3 વાગ્યે શરૂ થશે. 2025 મહિલા વર્લ્ડ કપ 50 ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી આવૃત્તિ છે. જેમાં આઠ ટીમો ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્...

સપ્ટેમ્બર 29, 2025 8:10 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2025 8:10 પી એમ(PM)

views 8

નવી દિલ્હીમાં જુનિયર વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં આજે ભારતે સાત ચંદ્રક જીત્યા

નવી દિલ્હીમાં જુનિયર વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં આજે પણ ભારતે સાત ચંદ્રક જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ઓજસ્વી ઠાકુરે 252.7 પોઈન્ટ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્યારે હૃદયા શ્રી કોંડુરે 250.2 પોઈન્ટ સાથે રજત ચંદ્રક જીત્યો. એસ. ક્ષીરસાગરે કાંસ્ય ચંદ્રક જીતીને...

સપ્ટેમ્બર 29, 2025 8:45 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2025 8:45 એ એમ (AM)

views 31

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં પાકિસ્તાન સામે ભારતના થયેલા વિજયને દેશભરમાં લોકોએ મોડી રાત સુધી વધાવીને જીતની ઉજવણી કરી

ભારતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી શાનદાર વિજય મેળવ્યો.દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમો એશિયા કપ જીત્યો, જેમાં તિલક વર્માની રમત નિર્ણાયક સાબિત થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુબઈમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવા બદલ ટીમ ઈન્ડ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.