રમતગમત

ડિસેમ્બર 9, 2025 2:09 પી એમ(PM)

views 20

કટકના બારામતી સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટી -20 મેચ રમાશે.

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો આજથી પ્રારંભ થશે. ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં આજે સાંજે 7 વાગ્યે રમાશે.

ડિસેમ્બર 9, 2025 9:29 એ એમ (AM)

views 16

સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની ઉપસ્થિતીમાં આજથી અમદાવાદમાં ટેનિસ પ્રિમિયર લિગનો આરંભ

આજથી અમદાવાદ ખાતે ટેનિસ પ્રીમિયર લીગનો પ્રારંભ થશે. આ ટેનિસ પ્રીમિયર લીગના પ્રારંભ પ્રસંગે ભારતી ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા રોહન બોપન્નાની ઉપસ્થિતિમાં દેશ-વિદેશના ખેલાડીઓથી ભરેલી આઠ ટીમો વચ્ચે ટેનિસ પ્રીમિયર લીગ યોજાશે.ગુજરાત યુનિવર્સિટી ટેનિસ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પેન્થર્સ, ગુડગાંવ ગ્રાન્ડ, ...

ડિસેમ્બર 9, 2025 7:35 એ એમ (AM)

views 331

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો આજથી પ્રારંભ

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો આજથી પ્રારંભ થશે. પહેલી મેચ ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે રમાશે.દરમિયાન, કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ બંને ઈજા પછી શ્રેણીમાં પાછા ફરવા માટે તૈયાર છે.શ્રેણીની બીજી મેચ ગુરુવારે ચં...

ડિસેમ્બર 8, 2025 7:51 પી એમ(PM)

views 17

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાત્રે પુરુષ હોકીની બીજી મેચ કેપટાઉનના હાર્ટલીવેલ સ્ટેડિયમ ખાતે રમાશે.

પુરુષ હોકીની બીજી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાત્રે ૧૦:૩૦ વાગ્યે કેપટાઉનના હાર્ટલીવેલ સ્ટેડિયમ ખાતે રમાશે. ગઈકાલે પહેલી મેચમાં ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને ૫-૨થી હરાવ્યું હતું.

ડિસેમ્બર 8, 2025 5:01 પી એમ(PM)

views 13

માર્શલ આર્ટની 17 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં ભાવનગરની લોકશાળા મણારનાં વિદ્યાર્થી મિલન મકવાણા અને દક્ષા મકવાણાએ રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

69 મી રાજ્ય કક્ષાની શાળા રમતગમત મંડળ-SGFI થાંગ તા માર્શલ આર્ટની 17 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં ભાવનગરની લોકશાળા મણારનાં વિદ્યાર્થી મિલન મકવાણા અને દક્ષા મકવાણાએ રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આગામી દિવસોમાં તેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શાળા તેમજ ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધારશે. આ સ...

ડિસેમ્બર 8, 2025 8:51 એ એમ (AM)

views 12

ISSF શૂટિંગ વિશ્વ કપમાં સિમરનપ્રીત કૌરે સુવર્ણ ચંદ્રક જીત્યો

ISSF શૂટિંગ વિશ્વ કપમાં સિમરનપ્રીત કૌરે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.જ્યારે ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરે પુરુષોની 50 મીટર 3 પોઝિશન ઈવેન્ટમાં અને અનિશે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો.સિમરનપ્રીતે ફાઇનલમાં 41 પોઇન્ટનો સ્કોર કરીને સુવર...

ડિસેમ્બર 8, 2025 8:50 એ એમ (AM)

views 13

જુનિયર હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં જર્મનીએ ભારતને 5-1થી હરાવ્યું

પુરુષ જુનિયર હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં જર્મનીએ ભારતને 5-1થી હરાવ્યું.ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી આ મેચમાં જર્મની તરફથી લુકાસ કોસેલ, ટાઇટસ વેક્સ, જોનાસ ગેર્સમ અને બેન હાશબેકે ગોલ કર્યા હતા. ભારત તરફથી અનમોલ એકાએ એકમાત્ર ગોલ કર્યો હતો. ભારત હવે બુધવારે કાંસ્ય ચંદ્રક ...

ડિસેમ્બર 8, 2025 7:39 એ એમ (AM)

views 17

પુરુષ હોકીમાં, ભારતે પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-2થી હરાવ્યું

પુરુષોની હોકીમાં, ભારતે ગઈકાલે ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 5-2થી હરાવ્યું.ભારત તરફથી શૈલાનંદ લાકરા, આદિત્ય લાલગે, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ અને દિલપ્રીત સિંહે ગોલ કર્યા, જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી મુસ્તફા કેસિયમ અને વિવે મબાતાએ ગોલ કર્યા.બીજી મેચ આજે રાત્રે 8:30 વાગ્ય...

ડિસેમ્બર 7, 2025 7:51 પી એમ(PM)

views 15

પુરુષોની હોકીમાં, ભારત આજે કેપટાઉનના સ્ટેલેનબોશમાં ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે

પુરુષોની હોકીમાં, ભારત આજે કેપટાઉનના સ્ટેલેનબોશમાં ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. ભારત હાલમાં વિશ્વ રેન્કિંગમાં 7મા ક્રમે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 12મા ક્રમે છે.

ડિસેમ્બર 7, 2025 7:07 પી એમ(PM)

views 12

FIH હોકી પુરુષ જુનિયર વિશ્વકપ 2025ની સેમિફાઇનલમાં આજે ભારત અને જર્મની વચ્ચે મુકાબલો

FIH હોકી પુરુષ જુનિયર વિશ્વ કપ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને જર્મની વચ્ચે મુકાબલો થશે. ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં રમાનાર આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. ભારતે બેલ્જિયમ સામે પ્રભાવશાળી પૂલ સ્ટેજ અને શૂટઆઉટ જીત મેળવ્યા બાદ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે જર્મનીએ ફ્રાન્સ સામે શૂટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.