રમતગમત

ડિસેમ્બર 13, 2025 7:48 પી એમ(PM)

views 10

ફૂટબોલ સ્ટાર મેસ્સીની કોલકાતાના સ્ટેડિયમમાં દર્શકોએ હોબાળો મચાવ્યો – આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરાઈ.

ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીની કોલકાતાની ટૂંકી મુલાકાત દરમિયાન આજે સોલ્ટ લેક સ્ટેડિયમમાં ગુસ્સે ભરાયેલા દર્શકોએ સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને હોબાળો મચાવ્યો. કાર્યક્રમ દરમિયાન વ્યાપક અંધાધૂંધી અને તોડફોડ બાદ આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. અધિક પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક જા...

ડિસેમ્બર 13, 2025 8:27 એ એમ (AM)

views 11

સ્ક્વોશ વિશ્વકપની સેમિફાઇનલમાં આજે ભારતીય ટીમનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન ઇજિપ્ત સામે થશે

આજે ચેન્નાઈમાં સ્ક્વોશ વિશ્વકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન ઇજિપ્ત સામે થશે. જ્યારે બીજી સેમિફાઇનલમાં હોંગકોંગનો મુકાબલો જાપાન સામે થશે. ઇજિપ્તે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકાને 3-0થી પરાજય આપ્યો...

ડિસેમ્બર 12, 2025 7:49 પી એમ(PM)

views 13

ક્રિકેટમાં, ભારતે દુબઈમાં પુરુષોની અંડર-19 એશિયા કપની પહેલી મેચમાં સંયુક્ત આરબ અમીરાતને 234 રનથી હરાવ્યું

ક્રિકેટમાં, ભારતે આજે દુબઈમાં પુરુષોના અંડર-19 એશિયા કપની પહેલી મેચમાં સંયુક્ત આરબ અમીરાત – UAE ને 234 રનથી હરાવ્યું. 434 રનના લક્ષ્યનો પીછો કરતા યુએઈ 50 ઓવરમાં 7 વિકેટે 199 રન જ બનાવી શક્યું. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રન સૌથી વધુ ૨ વિકેટ ઝડપી શક્યો. અગાઉ, યુએઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણ...

ડિસેમ્બર 12, 2025 7:03 પી એમ(PM)

views 14

દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી વિશ્વ ટ્રાયથલે ચેમ્પિયનશિપમાં ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુલદિપસિંહ વાળાએ રજત ચંદ્રક જીત્યો.

દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી વિશ્વ ટ્રાયથલે ચેમ્પિયનશિપમાં ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુલદિપસિંહ વાળાએ રજત ચંદ્રક જીત્યો. કોચ અંકુરસિંહ તેમજ પિતા અને શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ શાનદાર પ્રદર્શન કરતા કુલદીપસિંહે ત્રણ કિલોમીટર દોડ અને સમુદ્રમાં 200 મીટર સ્વીમીંગ ...

ડિસેમ્બર 12, 2025 2:02 પી એમ(PM)

views 24

એશિયા કપ અંડર-19 T-20 ટુર્નામેન્ટમાં ભારત-સંયુક્ત આરબ અમીરાત વચ્ચેની મેચમાં ભારતે 20 ઓવરમાં 157 રન બનાવ્યા.

ક્રિકેટમાં, એશિયા કપ અંડર 19 ટુર્નામેન્ટમાં આજે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દુબઈમાં મેચ ચાલી રહી છે આ મેચમાં ભારતે UAE સામે 20 ઓવરમાં 1 વિકેટે 157 રન બનાવ્યા છે. વૈભવ સૂર્યવંશી 99 અને એરોન જ્યોર્જ 48 રન બનાવીને રમતમાં હતા અગાઉ, સંયુક્ત આરબ અમીરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો...

ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM)

views 16

એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-૧૯ એશિયા કપનો આજથી દુબઈમાં આરંભ – રવિવારે ભારત, પાકિસ્તાન સામે રમશે

અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૫ આજથી દુબઈમાં શરૂ થશે. આજે સવારે દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર આયુષ મ્હાત્રેના નેતૃત્વ હેઠળના ભારત અને યજમાન સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે. વૈભવ સૂર્યવંશી પણ ભારતીય ટીમનો ભાગ છે. ભારત રવિવારે તેના કટ્ટર હરીફ પાક...

ડિસેમ્બર 11, 2025 1:46 પી એમ(PM)

views 59

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 ક્રિકેટ મેચ આજે ચંદીગઢ ખાતે રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે 7 વાગ્યે ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ પાંચ મેચની T20 શ્રેણીમાં 1-0થી આગળ છે. કટકમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે, દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું હતું....

ડિસેમ્બર 11, 2025 8:25 એ એમ (AM)

views 131

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે ચંદીગઢ ખાતે રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે 7 વાગ્યે ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ પાંચ મેચની T20 શ્રેણીમાં 1-0થી આગળ છે. કટકમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે, દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું હતું. ...

ડિસેમ્બર 10, 2025 7:47 પી એમ(PM)

views 1.3K

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે ચંદીગઢમાં બીજી T 20 મેચ રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા આવતીકાલે નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તેમનો બીજો T 20 મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ગઈકાલે રાત્રે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે પાંચ મેચની T 20 શ્રેણીની પહેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને...

ડિસેમ્બર 10, 2025 8:31 એ એમ (AM)

views 32

કટકમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 ક્રિકેટ મેચમાં ભારતનો 101 રને શાનદાર વિજય

પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું. ઓડિશાના કટકમાં રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 175 રન બનાવ્યા હતા. 176 રનના લક્ષ્યાંકના જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 74 રનમાં ઓલઆઉટ થઈ હતી. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.