રમતગમત

ઓગસ્ટ 6, 2024 3:26 પી એમ(PM)

views 22

અરવલ્લી જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધાનો આરંભ થયો

અરવલ્લી જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધાનો આરંભ થયો છે. જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અરવલ્લી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા શળાકીય સ્પર્ધામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ...

ઓગસ્ટ 6, 2024 2:40 પી એમ(PM)

views 24

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે. હૉકીમાં ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ આજે જર્મનીની ટીમનો મુકાબલો કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે સેમિફાઇનલ મેચ રમાશે. ટોકિયો ઑલિમ્પિક 2020માં કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય ટીમ આ વખતે આગળ વધવાનો પ્રયાસ ...

ઓગસ્ટ 6, 2024 11:02 એ એમ (AM)

views 18

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે. મેચ રમાનાર છે. હૉકીમાં ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ આજે જર્મનીની ટીમનો મુકાબલો કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે સેમિફાઇનલ મેચ રમાશે. ટોકિયો ઑલિમ્પિક 2020માં કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય ટીમ આ વખતે આગળ...

ઓગસ્ટ 5, 2024 7:54 પી એમ(PM)

views 10

પેરિસઓલિમ્પિકમાં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે રોમાનિયાને પરાજય આપીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

પેરિસ ઓલિમ્પિકમાં, આજે 11મા દિવસે ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે ઇતિહાસ રચ્યો હતો.મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથની ટીમેરોમાનિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.મનિકા બત્રા તેની બંને સિંગલ્સ મેચ જીત્યાં અને શ્રીજા અકુલ અને અર્ચના કામતે ડબલ્સમેચમાં વિજય મેળવ્યો. કુશ્તીમાં નિશા દ...

ઓગસ્ટ 5, 2024 10:35 એ એમ (AM)

views 29

પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્યસેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે

ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. લક્ષ્ય સેન આજે ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે પુરુષ સિંગલ્સની મેચમાં મલેશિયાના ઝી જિયા લી સામે ટકરાશે. લક્ષ્ય સેન ગઇકાલે સેમિફાઇનલ મુકાબલામાં ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવવામાં નિષ્ફળ રહ્યા, અને સીધા સેટમા...

ઓગસ્ટ 4, 2024 7:07 પી એમ(PM)

views 23

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાંગ્રેટ બ્રિટનને હરાવ્યું હતું..મેચ નિયમિત સમયે 1-1થી સમાપ્ત થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પીઆર શ્રીજેશે ગોલકર્યો હતો.. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યા બાદ ભારત 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું. શ્રીજેશે ગોલ બચ...

ઓગસ્ટ 4, 2024 2:08 પી એમ(PM)

views 27

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે. આ મેચ બપોરે અઢી વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી.

ઓગસ્ટ 4, 2024 2:06 પી એમ(PM)

views 20

પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે

પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે. આ મેચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ઉપરાંત આજે મુક્કેબાજીમાં લવવિના બોરગોહેન 75 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં ચીનનાં લી કિઆન સામે રમશે. પુરૂષ હૉકીની ક્વાર્ટર ...

ઓગસ્ટ 3, 2024 8:15 પી એમ(PM)

views 13

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતની દીપિકા કુમારી તીરંદાજીનાક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની નામ સુહેયોન સામે 4-6થી હારી ગઈ હતી

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતની દીપિકા કુમારી તીરંદાજીનાક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની નામ સુહેયોન સામે 4-6થી હારી ગઈ હતી. અન્ય તીરંદાજભજન કૌરે પણ રાઉન્ડ ઓફ 16માં ઈન્ડોનેશિયાની ડિયાનંદા ચોઈરુનિસા સામે 5-6થી પરાજય થયો હતો. આ સાથે તીરંદાજી સ્પર્ધામાં ભારતનોપડકાર સમાપ્ત થઈ ગયો હતો.  25M એર પિસ્તોલ ...

ઓગસ્ટ 3, 2024 9:44 એ એમ (AM)

views 18

ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે ટાઈ થઈ

શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય મેચની શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રમાઈ હતી. આ મેચ ટાઈમાં પરિણમી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (58 રન)અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. યજમાન શ્રીલંકાએ ટોસ જીતી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.