રમતગમત

ઓગસ્ટ 8, 2024 11:53 એ એમ (AM)

views 19

કાઠમંડુના દશરથ સ્ટેડિયમમાં રમાયેલી કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે નેપાળને 3-2થી હરાવીને જીત મેળવી

કાઠમંડુના દશરથ સ્ટેડિયમમાં રમાયેલી કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે નેપાળને 3-2થી હરાવીને જીત મેળવી છે. ભારતે આ મેચ 23-25, 25-14, 22-25, 25-21 અને 15-5થી જીતી હતી. આ સાથે કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે બીજી વખત સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં નેપાળે રજત ચંદ્રક અને ઈરાને કાંસ્ય ચં...

ઓગસ્ટ 8, 2024 11:09 એ એમ (AM)

views 22

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે. તો પુરુષ હોકી ટીમ આજે કાંસ્ય ચંદ્રક માટે સ્પેન સામે સ્પર્ધામાં ઉતરશે. ભારતના એક માત્ર પુરુષ કુશ્તીબાજ અમન સહરાવત આજે બપોર બાદ પુરુષોની 57 કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ભાગ લેશે. મહિલા કુશ્તીબાજ અંશુ પણ મહિલાઓ માટેની 57 ...

ઓગસ્ટ 8, 2024 11:02 એ એમ (AM)

views 24

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે.

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ગઈકાલે પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી માટેની 50 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં વજન વધુ હોવાને કારણે ગેરાલાયક ઠર્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આ જાહેરાત કરી હતી.

ઓગસ્ટ 7, 2024 8:17 પી એમ(PM)

views 13

પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવામાં આવ્યા – યુનાઇટેડ વર્લ્ડ રેસલીંગ સમક્ષ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની અપીલ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવવાના આરે આવેલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને સ્પર્ધામાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. 50 કિલો વજન વર્ગ વિભાગમાં સ્પર્ધા કરનારાં ફોગાટનું વજન મર્યાદા કરતા વધુ જણાયું છે. ભારતીય ઓલિમ્પિક મહાસંઘે એક યાદીમાં જણાવ્યું છે કે, સમગ્ર રાત્રિ દરમિયાન ટીમનાં સર્વશ્રેષ્ઠ પ્રયા...

ઓગસ્ટ 7, 2024 2:27 પી એમ(PM)

views 19

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે મેચ કોલંબોના આર. પ્રેમદાસ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે મેચ કોલંબોના આર. પ્રેમદાસ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે. ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે આ મેચ શરૂ થશે. શ્રીલંકા 1-0થી આ શ્રેણીમાં આગળ છે. ઉલ્લખનીય છે કે 1997 બાદથી ભારત ક્યારેય શ્રીલંકા સામે હાર્યું નથી, શ્રીલંકાની ટીમ 27 વર્ષોના આ ઇતિહાસને બદલવાનો પ...

ઓગસ્ટ 7, 2024 2:24 પી એમ(PM)

views 16

પેરિસ ઑલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારા ભારતીય મહિલા નિશાનેબાજ મનુ ભાકર આજે સ્વદેશ પરત ફર્યા છે

પેરિસ ઑલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારા ભારતીય મહિલા નિશાનેબાજ મનુ ભાકર આજે સ્વદેશ પરત ફર્યા છે. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું.

ઓગસ્ટ 7, 2024 2:22 પી એમ(PM)

views 18

મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ આજે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચવા માટે જર્મની સામે રમશે

મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ આજે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચવા માટે જર્મની સામે રમશે. આ મેચ બપોરે 1 વાગીને 30 મિનિટે શરૂ થશે. પુરુષો માટેની 3 હજાર મીટર સ્ટીપલચેજ ફાઇનલમાં આજે અવિનાશ સાબલે ચંદ્રક માટે મેદાનમાં ઉતરશે. સાંજે ટોકિયો ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા મીરાબાઇ ચાનૂ મહિલાઓ માટેની વ...

ઓગસ્ટ 7, 2024 2:20 પી એમ(PM)

views 20

પેરિસ ઓલિમ્પિકમાં એક આંચકાજનક ઘટનામાં કુશ્તીબાજ વિનેશ ફોગાટનાં વજનમાં થોડાં ગ્રામનો વધારો થતાં 50 કિલો વજન વર્ગમાં તેમને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે

પેરિસ ઓલિમ્પિકમાં એક આંચકાજનક ઘટનામાં કુશ્તીબાજ વિનેશ ફોગાટનાં વજનમાં થોડાં ગ્રામનો વધારો થતાં 50 કિલો વજન વર્ગમાં તેમને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિનેશ આજે ફાઇનલમાં અમેરિકાની ખેલાડી સારા એન હિલ્ડેબ્રાંટ સાથે રમવાના હતા. ભારતીય ઓલિમ્પિક મહાસંઘે એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાત્રિ ...

ઓગસ્ટ 7, 2024 9:33 એ એમ (AM)

views 18

ઑલિમ્પિક કુશ્તી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી વિનેશ ફોગાટ આજે સુવર્ણ ચંદ્રક માટે 50 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં ભાગ લેશે.

ભારતીય મહિલા કુશ્તીના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ છે. ઑલિમ્પિક કુશ્તી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી વિનેશ ફોગાટ આજે સુવર્ણ ચંદ્રક માટે 50 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં ભાગ લેશે. વિનેશનો મુકાબલો અમેરિકાની ખેલાડી સારા એન હિલ્ડેબ્રાંટ સાથે થશે. ભારતીય સમય અનુસાર રાતે 9 વાગીને, 45 મિનિટે આ મેચ...

ઓગસ્ટ 6, 2024 7:26 પી એમ(PM)

views 11

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાનાલિવાચને 7-5થી હરાવી

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાનાલિવાચને 7-5થી હરાવી હતી.આ સાથે જવિનસે  સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.વિનેશ, આજે ચેમ્પ-ડી-માર્સ એરેના ખાતે સેમિફાઇનલમાંક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ અથવા લિથુઆનિયાના ગાબીજા ડિલિટે સામે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.