ઓગસ્ટ 10, 2024 2:03 પી એમ(PM) ઓગસ્ટ 10, 2024 2:03 પી એમ(PM)
8
પેરિસ ઓલિમ્પકમાં આજે મહિલા કુશ્તીબાજ રિતીકા હુડા 76 કિલોગ્રામ વજન વર્ગમાં હંગેરીનાં ખેલાડી સામે રમશે
પેરિસ ઓલિમ્પિકમાં આજ ભારતીય કુસ્તીબાજ રીતિકા હુડ્ડા મહિલા ફ્રીસ્ટાઇલ 76 કિગ્રા હરિફાઇમાં તેના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે પ્રારંભિક રાઉન્ડમાં તેનો સામનો હંગેરીની બર્નાડેટ સામે થશે. ગોલ્ફમાં, અદિતિ અશોક અને દીક્ષા ડાગર આજે મહિલા ઈવેન્ટના અંતિમ રાઉન્ડમાં મેદાનમાં ઉતરશે...જો...