ઓક્ટોબર 17, 2025 7:54 એ એમ (AM) ઓક્ટોબર 17, 2025 7:54 એ એમ (AM)
13
પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 24 નવેમ્બરથી રાજસ્થાનના સાત શહેરોમાં યોજાશે
પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 24 નવેમ્બરથી રાજસ્થાનના સાત શહેરોમાં યોજાશે. યજમાન શહેરો જયપુર, અજમેર, ઉદયપુર, જોધપુર, બિકાનેર, કોટા અને ભરતપુર છે. 12 દિવસીય આ સ્પર્ધામાં 23 ચંદ્રક રમતો અને એક પ્રદર્શન રમત - ખો-ખો, દેશભરના પાંચ હજારથી વધુ યુનિવર્સિટી ખેલાડીઓ એકઠા થશે.