રમતગમત

જુલાઇ 28, 2024 7:31 પી એમ(PM) જુલાઇ 28, 2024 7:31 પી એમ(PM)

views 8

પેરિસમાં ઓલેમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે કાંસ્ય ચંદ્રક જીત્યો

પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. મનુ ભાકર શૂટિંગમાં ભારતને ચંદ્રક અપાવનારાં તેઓ પહેલાં મહિલા ખેલાડી બન્યાં છે. તેમણે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 221.7 પૉઈન્ટની સાથે શૂટિંગમાં ભારતને 12 વર્ષ બાદ ...

જુલાઇ 28, 2024 1:47 પી એમ(PM) જુલાઇ 28, 2024 1:47 પી એમ(PM)

views 48

આજે મહિલા એશિયાકપ ટી-20ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો

મહિલા T20 એશિયા કપ ક્રિકેટની આજે રમાનારી ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. મેચ દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યે યોજાશે.

જુલાઇ 28, 2024 8:32 એ એમ (AM) જુલાઇ 28, 2024 8:32 એ એમ (AM)

views 21

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે જોર્ડનમાં રજત જીત્યો

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે WTT યુથ કન્ટેન્ડર અમ્માન જોર્ડનમાં રજત ચંદ્રક જીતી લીધો છે. પ્રી ક્વાર્ટરની ફાઈનલ મેચમાં પ્રથાએ ઇરાનની સરીનાને 3-0થી હરાવી હતી, જે પછી ઇજિપ્તની દલિલાને પણ 3-0થી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિફાઈનલમાં તેણે હોંગકોંગની યુંગને પણ 3-0થી હરાવી હતી. ફા...

જુલાઇ 25, 2024 11:37 એ એમ (AM) જુલાઇ 25, 2024 11:37 એ એમ (AM)

views 19

મહિલા એશિયા કપ ક્રિકેટમાં, આવતીકાલે ભારત બાંગ્લાદેશ સામે જ્યારે શ્રીલંકા પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમશે.

મહિલા એશિયા કપ ક્રિકેટમાં, આવતીકાલે ભારત બાંગ્લાદેશ સામે જ્યારે શ્રીલંકા પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમશે. બંને મેચ દાંબુલામાં રમાશે. ગઈકાલે દામ્બુલામાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ થાઈલેન્ડને દસ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા થાઈલેન્ડે વીસ ઓવરમાં સાત વિકેટે 93 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ જીતવા ...

જુલાઇ 25, 2024 11:35 એ એમ (AM) જુલાઇ 25, 2024 11:35 એ એમ (AM)

views 19

આવતીકાલે પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પૂર્વે આજથી જ ભારતની ઓલિમ્પિક સફર શરૂ થઈ રહી છે.

આવતીકાલે પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પૂર્વે આજથી જ ભારતની ઓલિમ્પિક સફર શરૂ થઈ રહી છે. તરુણદીપ રાય અને પ્રવિણ જાધવની સાથે તીરંદાજ દીપિકા કુમારી, અંકિતા ભકત, ભજન કૌર અને બી. ધીરજ આજે વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લેશે. ભારતીય સમય અનુસાર મહિલા રેન્કિંગ રાઉન્ડ આજે બપોરે 1 વાગ્યે શર...

જુલાઇ 22, 2024 7:31 પી એમ(PM) જુલાઇ 22, 2024 7:31 પી એમ(PM)

views 47

વિશ્વ જુનિયર સ્ક્વોશ ટીમ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની છોકરાઓ અને છોકરીઓની ટીમ હારી

વિશ્વ જુનિયર સ્ક્વોશ ટીમ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની છોકરાઓ અને છોકરીઓની ટીમ હારી ગઈ હતી. હ્યુસ્ટનમાં ચાલી રહેલી આ સ્પર્ધામાં, છઠ્ઠી ક્રમાંકિત ભારતીય છોકરાઓની ટીમ ચોથા ક્રમાંકિત દક્ષિણ કોરિયા સામે 1-2થી હારી ગઈ હતી જ્યારે છોકરીઓની ટીમ ત્રીજા ક્રમાંકિત મલેશિયા સામે હારી ગઈ હતી. છોકરાઓની કેટેગર...

જુલાઇ 21, 2024 7:52 પી એમ(PM) જુલાઇ 21, 2024 7:52 પી એમ(PM)

views 25

ટી-20 મહિલા એશિયા કપમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત મેળવી

શ્રીલંકાના દામ્બુલામાં રમાઈ રહેલા મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત હાંસલ કરી છે. મેચની શરૂઆતમાં યુએઈની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેદાનમાં ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં, 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રિત કૌરે સૌથી વધુ 66 ર...

જુલાઇ 21, 2024 1:56 પી એમ(PM) જુલાઇ 21, 2024 1:56 પી એમ(PM)

views 17

પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે 117 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે

આગામી 26મી જુલાઈથી શરૂ થનારી પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે 117 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. આમાં 24 સશસ્ત્ર દળના જવાન પણ સામેલ થશે, જેમાં જેવલિન થ્રૉઅર સુબેદાર નીરજ ચોપરા તેમ જ 2 મહિલા ખેલાડી પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ઑલિમ્પિકમાં મહિલા સૈન્ય ખેલાડીઓ પહેલી વાર ભાગ લઈ રહ્યાં છે. આ ઉપરાંત રાષ્ટ્રમંડળ ...

જુલાઇ 20, 2024 2:15 પી એમ(PM) જુલાઇ 20, 2024 2:15 પી એમ(PM)

views 20

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 એથ્લીટમાંથી સશસ્ત્ર દળોના 24 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે

પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે ભારતના 117 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 24 એથ્લીટ સશસ્ત્ર દળોમાંથી છે. આ એથ્લીટમાં ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેનાર સુબેદાર નીરજ ચોપડા સહિત 22 પુરુષ અને બે મહિલા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, ભારતીય દળમાં સેનાની બે મહિલાઓ પ્રથમ વાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. પેરિસ ઓલિ...

જુલાઇ 20, 2024 7:59 પી એમ(PM) જુલાઇ 20, 2024 7:59 પી એમ(PM)

views 29

મહિલા એશિયા કપ T20 ક્રિકેટમાં આજે થાઈલેન્ડે મલેશિયાને 22 રનથી હરાવ્યું

મહિલા એશિયા કપ T20 ક્રિકેટમાં આજે થાઈલેન્ડે મલેશિયાને 22 રનથી હરાવ્યું હતું. 134 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મલેશિયા 20 ઓવરમાં આઠ વિકેટે 111 રન જ બનાવી શકી હતી. આ પહેલા, પ્રથમ બેટિંગ કરનાર થાઈલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 133 રન બનાવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.