ઓગસ્ટ 6, 2024 7:26 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 7:26 પી એમ(PM)
3
પેરિસ ઓલિમ્પિકમાં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાનાલિવાચને 7-5થી હરાવી
પેરિસ ઓલિમ્પિકમાં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાનાલિવાચને 7-5થી હરાવી હતી.આ સાથે જવિનસે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.વિનેશ, આજે ચેમ્પ-ડી-માર્સ એરેના ખાતે સેમિફાઇનલમાંક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ અથવા લિથુઆનિયાના ગાબીજા ડિલિટે સામે...