ઓક્ટોબર 25, 2024 7:42 પી એમ(PM)
10
પુણે ખાતે ભારત અને ન્યુઝિલેંડ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક બની ગઇ છે
પુણે ખાતે ભારત અને ન્યુઝિલેંડ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક બની ગઇ છે.ન્યુઝિલેંડે બીજા દિવસની રમતબંધ રહી ત્યાર સુધીમાં તેની બીજી ઇનિંગમાં 5 વિકેટે 198 રન બનાવ્યા છે. પ્રવાસી ટીમે આ સાથે 301ની સરસાઇ મેળવી લીધી છે. આજે શરૂઆતમાં, મિશેલસેન્ટનરની સાત વિકેટેને કારણે ટીમ ઇન્ડિયા 156 રનમાં તંબુ ભેગી થઇ જતા ન...