રમતગમત

ઓક્ટોબર 30, 2024 9:15 એ એમ (AM)

views 25

મહિલા ક્રિકેટમાં ભારતે ન્યુઝીલેન્ડને 2-1થી હરાવીને જીત મેળવી

મહિલા ક્રિકેટમાં, ભારતે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી હતી . ગઈકાલે ફાઈનલ મેચમાં ભારતની ટીમે ન્યુઝિલેંડને છ વિકેટથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 233 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે સ્મૃતિ મંધાનાની સદીની મદદથી 45મી ઓવરમાં મેચ સમાપ્ત કરી દીધી હતી. આ પહેલા ...

ઓક્ટોબર 27, 2024 4:38 પી એમ(PM)

views 11

ટેબલ ટેનિસમાં, ભારતની યશસ્વિની ઘોરપડે અને કૃત્ત્વિકા રોયે ઇટાલીમાં wtt ફીડર કેગલિયારીની વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ટેબલ ટેનિસમાં, ભારતની યશસ્વિની ઘોરપડે અને કૃત્ત્વિકા રોયે ઇટાલીમાં wtt ફીડર કેગલિયારીની વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સ્ટાર ભારતીય જોડીએ સેમીફાઈનલમાં જર્મનીની સોફિયા ક્લી અને ફ્રાંઝિસ્કા શ્રેઈનરની જોડીને 3-1થી હરાવ્યું હતું.  બીજા ક્રમાંકિત ઘોરપડે અને રોય હવે આજે રાત્રે સોથ કોરિયાના કિ...

ઓક્ટોબર 27, 2024 4:33 પી એમ(PM)

views 12

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ અગાઉ, ભારતે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્ષેણીની પ્રથમ મેચમાં વર્લ્ડ T20 ચેમ્પિયન ન્યુઝીલેન્ડને 59 રનથી હરાવ્યું હતું.

ઓક્ટોબર 27, 2024 10:03 એ એમ (AM)

views 11

મનિકા બત્રા WTT ચેમ્પિયન્સ મોન્ટ પેલિયર 2024 ટુર્નામેન્ટના ટોપ 8 ખેલાડીઓમાં શામેલ થનાર પ્રથમ ભારતીય

ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ ફ્રાન્સમાં રમાઈ રહેલી WTT ચેમ્પિયન્સ મોન્ટ પેલિયર 2024 ટુર્નામેન્ટમાં ટોચના આઠ ખેલાડીઓમાં પહોંચનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બનીને ઈતિહાસ રચી દીધો છે. વિશ્વમાં 30મા ક્રમે રહેલી બત્રાએ ક્વાર્ટર્સમાં વિશ્વની 14મી ક્રમાંકિત રોમાનિયાની બર્નાડેટ ઝોક્સ સામે 3-1થી જીત મેળવીન...

ઓક્ટોબર 27, 2024 10:00 એ એમ (AM)

views 21

IND vs NZ: આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ રમાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ અગાઉ, ભારતે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્ષેણીની પ્રથમ મેચમાં વર્લ્ડ T20 ચેમ્પિયન ન્યુઝીલેન્ડને 59 રનથી હરાવ્યું હતું.

ઓક્ટોબર 27, 2024 9:58 એ એમ (AM)

views 7

‘સુલતાન ઓફ જોહોર કપ’માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો

મલેશિયામાં રમાઈ રહેલા ‘સુલતાન ઓફ જોહોર કપ’ જુનિયર મેન્સ હોકી ટુર્નામેન્ટમાં ભારતે ન્યુઝીલેન્ડને 3-2થી હરાવી બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતીય ગોલકીપર બિક્રમજીતસિંહ અને સ્ટ્રાઈકર ગુરજોતસિંહ, મનમીત સિંહ તથા સૌરભ આનંદ કુશવાહાના અદભૂત પ્રદર્શન સાથે ભારતે આ જીત હાંસલ કરી છે.

ઓક્ટોબર 27, 2024 9:53 એ એમ (AM)

views 12

SAFF મહિલા ચેમ્પિયનશિપ સેમિફાઇનલમાં આજે IND vs NEP

ભારતીય વરિષ્ઠ મહિલા ફૂટબોલ ટીમ આજે કાઠમંડુના દશરથ સ્ટેડિયમમાં SAFF મહિલા ચેમ્પિયનશિપ સેમિફાઇનલમાં નેપાળ સામે ટકરાશે. નેપાળ આ ટૂર્નામેન્ટમાં પ્રભાવી પ્રદર્શન કરી રહ્યું છે, 2022માં રમાયેલી SAFF મહિલા ચેમ્પિયનશિપમાં નેપાળે ભારતને સેમીફાઇનલમાં હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજમાં, કેપ્ટન આશાલતા દેવીના વડપણ હે...

ઓક્ટોબર 27, 2024 9:51 એ એમ (AM)

views 14

અંડર 23 વિશ્વ કુશતીબાજી સ્પર્ધા 2024માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો

કુસ્તીમાં, ભારતના અભિષેક ઢાકાએ અલ્બેનિયાના તિરાનામાં રમાઈ રહેલી અંડર 23 વિશ્વ કુશતીબાજી સ્પર્ધા 2024માં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગઈકાલે રાત્રે પુરુષોની 61 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં યુક્રેનના મિકિતા અબ્રામોવને 3-0 થી પરાજય આપ્યો હતો. બશીર મેગોમેડોવે સુવર્ણ, અઝરબૈજાનના રુસલાન આસિફ અબ્દુલ્લાયેવે ...

ઓક્ટોબર 26, 2024 7:48 પી એમ(PM)

views 10

પૂણે ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતનો ન્યુઝિલેન્ડની ટીમ સામે 113 રનથી પરાજય થયો

પૂણે ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતનો ન્યુઝિલેન્ડની ટીમ સામે 113 રનથી પરાજય થયો છે..આજે મેચના ત્રીજા દિવસે 359 રનના જીતના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 245 રન બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં કિવીઝે 259 રન બનાવ્યા હતા અને ભારતે 156...

ઓક્ટોબર 26, 2024 2:37 પી એમ(PM)

views 9

ટેબલ ટેનિસમાં ભારતીય ખેલાડી મનિકા બત્રા વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થનારાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યાં

ટેબલ ટેનિસમાં ભારતીય ખેલાડી મનિકા બત્રાએ ઈતિહાસ રચ્યો છે. તેઓ વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થનારાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યાં છે. તેમણે ગઈકાલે ફ્રાન્સના મોન્ટપેલિયરમાં 16માં રાઉન્ડમાં રોમાનિયાના બર્નાડેટ ઝોક્સને 3-1થી પરાજય આપ્યો હતો. આજે તેમનો મુકાબલો ચીનની ક્વિઆન ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.