ઓગસ્ટ 31, 2024 9:23 એ એમ (AM) ઓગસ્ટ 31, 2024 9:23 એ એમ (AM)
11
પેરા ઓલમ્પિકમાં ગઇકાલે ભારતીય નિશાનેબાજોએ શૂટિંગમાં ત્રણ મેડલ જીતી પ્રત્યેક દેશવાસીઓને ગૌરવની અનુભૂતિ કરાવી હતી
પેરા ઓલમ્પિકમાં ગઇકાલે ભારતીય નિશાનેબાજોએ શૂટિંગમાં ત્રણ મેડલ જીતી પ્રત્યેક દેશવાસીઓને ગૌરવની અનુભૂતિ કરાવી હતી.. જેમાં અવની લાખેરાના 10 મીટર એર રાઇફલમાં સુવર્ણ ચંદ્રક, મનીષ નરવાલ રજત ચંદ્રક અને મોના અગ્રવાલના કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. દરમિયાન પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આજે ત્રીજા દિવસે ભારત નિ...