રમતગમત

નવેમ્બર 22, 2024 7:07 પી એમ(PM)

views 9

ચાઇના માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં, ભારતની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રેન્કી રેડ્ડીએ મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ચાઇના માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં, ભારતની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રેન્કી રેડ્ડીએ મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જોડીએ શેનઝેનમાં ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ડેનિશની કિમ એસ્ટ્રુપ અને એન્ડર્સ સ્કારુપ રાસમુસેનની જોડીને 21-16, 21-19થી હરાવ્યા હતા.

નવેમ્બર 22, 2024 2:32 પી એમ(PM)

views 22

પર્થમાં આજથી શરૂ થયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો પ્રથમ દાવ એકસો પચાસ રને સમેટાઇ ગયો

પર્થમાં આજથી શરૂ થયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો પ્રથમ દાવ એકસો પચાસ રને સમેટાઇ ગયો હતો. ટોસ જીતીને પહેલા બેટીંગ લેવાનો નિર્ણય કેપ્ટન બૂમરાહ માટે ખોટો સાબિત થયો હતો.. ટીમ ઇન્ડિયાના ટોચના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. નવોદીત નિતિશકુમાર રેડ્ડી સૌથી વધુ 41 રન કરી શક્યો હતો જ્યારે પંતે 37 અને કે એલ ...

નવેમ્બર 21, 2024 7:12 પી એમ(PM)

views 6

ચાઈના માસ્ટર્સ સ્પર્ધામાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

બેડમિન્ટનમાં, ચાઈના માસ્ટર્સ 2024 સ્પર્ધામાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. શ્રી સેને શેનઝેનમાં બીજા રાઉન્ડમાં ડેનમાર્કના રાસમસ ગેમકેને 21-16,21-18થી હરાવી આ સિદ્ધિ મેળવી છે. મેન્સ ડબલ્સમાં પણ ભારતીય જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રન્કીરેડ્ડી ડેનમાર્કના...

નવેમ્બર 21, 2024 3:12 પી એમ(PM)

views 4

ICC મેન્સ T20I પ્લેયર રેન્કિંગમાં ભારતના ખેલાડી હાર્દિક પંડયાએ સમગ્ર વિશ્વમાં ઓલરાઉન્ડર તરીકે ફરીથી પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે

ICC મેન્સ T20I પ્લેયર રેન્કિંગમાં ભારતના ખેલાડી હાર્દિક પંડયાએ સમગ્ર વિશ્વમાં ઓલરાઉન્ડર તરીકે ફરીથી પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. જ્યારે બેટ્સમેનોમાં ભારતના તિલક વર્મા ત્રીજું અને સૂર્યકુમાર યાદવ ચોથું સ્થાન મેળવતા ટોચના દસ ખેલાડીઓમાં સામેલ થયા છે. બોલરોમાં અર્શદીપ સિંહ, એન રવિ બિશ્નોઈ પણ ટોપ 10ની...

નવેમ્બર 21, 2024 3:05 પી એમ(PM)

views 15

બેડમિન્ટનમાં ચીન માસ્ટર્સ 2024 સ્પર્ધામાં આજે સવારે રમાયેલી મેચમાં ભારતીય ખેલાડી અનુપમા ઉપાધ્યાયની જાપાનની નતસુકી નિદાઈરા સામે 2-0 થી પરાજય થયો છે

બેડમિન્ટનમાં ચીન માસ્ટર્સ 2024 સ્પર્ધામાં આજે સવારે રમાયેલી મેચમાં ભારતીય ખેલાડી અનુપમા ઉપાધ્યાયની જાપાનની નતસુકી નિદાઈરા સામે 2-0 થી પરાજય થયો છે.  મહિલા સિંગલ્સ શ્રેણીમાં બે વખત ઓલિમ્પિક વિજેતા પી વી સિંધુ સિંગપોરની યીઓ જીયા મીન સામે જ્યારે માલવિકા બંસોડ થાઈલેન્ડની સુપનિદા કેટથોંગ સામે ટકરાશે. પુર...

નવેમ્બર 21, 2024 10:52 એ એમ (AM)

views 9

બેડમિન્ટનમાં, ભારતીય ખેલાડીઓ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ-2024 ટુર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે.

બેડમિન્ટનમાં, ભારતીય ખેલાડીઓ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ-2024 ટુર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે. પુરુષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ડેનમાર્કના રાસમસ ગેમકે સામે થશે. દરમિયાન, મહિલા સિંગલ્સમાં, બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પી.વી. સિંધુનો મુકાબલો સિંગાપોરન...

નવેમ્બર 21, 2024 10:29 એ એમ (AM)

views 11

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, સુશ્રી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન જીત સાથે ટાઇટલનો બચાવ કર્યો અને ભારત માટે ત્રીજી એશિયન ચેમ્પિયનશિપ જીત નોંધાવી. તેમણે ભારતને ગૌરવ...

નવેમ્બર 20, 2024 7:40 પી એમ(PM)

views 8

બેડમિન્ટનમાં, ભારતીય ખેલાડી પી. વી. સિંધુ અને માલવિકા બંસોડ આજે ચીનના શેનઝેનમાં ચાઈના માસ્ટર્સ 2024 સ્પર્ધામાં જીતની સાથે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયાં

બેડમિન્ટનમાં, ભારતીય ખેલાડી પી. વી. સિંધુ અને માલવિકા બંસોડ આજે ચીનના શેનઝેનમાં ચાઈના માસ્ટર્સ 2024 સ્પર્ધામાં જીતની સાથે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયાં છે. સિંધુએ મહિલા સિંગલ્સની પેહલી રમતમાં મલેશિયાનાં બુસાનન ઑન્ગબામરુન્ગફાનને 21—17, 21—19થી હરાવ્યાં હતાં. મલેશિયાનાં ખેલાડી સામે સિન્ધુની આ 20મ...

નવેમ્બર 20, 2024 7:31 પી એમ(PM)

views 14

બિહારમાં મહિલા હૉકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલમાં ભારતે ચીનને હરાવ્યું

બિહારના રાજગીરમાં મહિલા હૉકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમે ટ્રૉફી જીતી લીધી છે. ભારતે ચીનને ફાઈનલમાં એક શૂન્યથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે સતત ત્રીજી વખત આ ખિતાબ જીતી લીધો છે. યજમાન ટીમ ગઈકાલે સેમિ-ફાઈનલમાં જાપાનને 2 શૂન્યથી હરાવી ફાઈનલમાં પહોંચી હતી. ભારત માટે નવનીત કૌરે ...

નવેમ્બર 20, 2024 2:56 પી એમ(PM)

views 9

બેડમિન્ટનમાં પી.વી. સિંધુએ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ 2024 ટુર્નામેન્ટમાં જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી

બેડમિન્ટનમાં ભારતની ટોચની ખેલાડી પી.વી. સિંધુએ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ 2024 ટુર્નામેન્ટમાં જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી છે. તેણીએ મહિલાઓની સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં મલેશિયાની બુસાનન ઓંગબામ રુંગફાનને 21-17, 21-19થી હરાવી હતી. ભારતીય ખેલાડી લક્ષ્ય સેન આજે પુરુષોની સિંગલ્સના પ્રથમ રાઉન્ડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.