સપ્ટેમ્બર 16, 2024 8:53 એ એમ (AM) સપ્ટેમ્બર 16, 2024 8:53 એ એમ (AM)
6
હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઑલમ્પિયાડના ઑપન સેક્શનમાં ભારતીય ટીમે અજરબૈજાન સામે ત્રણ—એકથી જીત હાંસલ કરી હતી
હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઑલમ્પિયાડના ઑપન સેક્શનમાં ભારતીય ટીમે અજરબૈજાન સામે ત્રણ—એકથી જીત હાંસલ કરી હતી. જ્યારે મહિલા ટીમે કઝાકિસ્તાનને પાંચમા તબક્કામાં 2.5—1.5ના અંતરથી હરાવ્યું હતું. ઑપન સેક્શનમાં ભારતના ગુકેશે પોતાના પ્રતિસ્પર્ધી ગ્રાન્ડમાસ્ટર આયેદિન સુલેમાનલીને હરાવ્યા હતા. વિશ્વ વ...