સપ્ટેમ્બર 22, 2024 7:37 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2024 7:37 પી એમ(PM)
9
ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી ભવ્ય વિજય મેળવ્યો
ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે ભારત 2 મેચની શ્રેણીમાં એક—શૂન્યથી આગળ છે. 515 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં માત્ર 234 રન બનાવી ઑલ-આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી આર અશ્વિને 6 વિકેટ લ...