રમતગમત

ઓક્ટોબર 2, 2024 7:31 પી એમ(PM) ઓક્ટોબર 2, 2024 7:31 પી એમ(PM)

views 4

ખો ખો વિશ્વ કપ 2025 ભારતમાં યોજાશે

ખો ખો વિશ્વ કપ 2025 ભારતમાં યોજાશે. આ સ્પર્ધામાં 6 ખંડોના 24 દેશો ભાગ લેશે.ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા-KKFI અને ઈન્ટરનેશનલ ખો ખો ફેડરેશને આ જાહેરાત કરી છે, જેમાં 16 પુરૂષ ટીમો અને ઘણી મહિલા ટીમો ભાગ લેશે. વિશ્વ કપ પહેલા, KKFI એ રમતને પ્રોત્સાહન આપવા માટે દસ શહેરોની બસો શાળાઓમાં ખો-ખો રમતનું આયોજન કરવાન...

ઓક્ટોબર 2, 2024 6:49 પી એમ(PM) ઓક્ટોબર 2, 2024 6:49 પી એમ(PM)

views 4

રાજ્યના ચાર ખેલાડીઓએ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી બૉક્સિંગ વિશ્વકપમાં મહત્વની સિદ્ધી હાંસલ કરી છે

રાજ્યના ચાર ખેલાડીઓએ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી બૉક્સિંગ વિશ્વકપમાં મહત્વની સિદ્ધી હાંસલ કરી છે. જેમાં વડદોરાના ખેલાડીઓએ ત્રણ રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. પાર્થરાજ સિંહ જાહેજાની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. તેમણે છોકરાઓની બે જુદી જુદી શ્રેણીમાં બ...

ઓક્ટોબર 2, 2024 4:11 પી એમ(PM) ઓક્ટોબર 2, 2024 4:11 પી એમ(PM)

views 6

ICC મહિલા T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ આવતીકાલથી UAEના શારજાહમાં શરૂ થવાની છે

ICC મહિલા T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ આવતીકાલથી UAEના શારજાહમાં શરૂ થવાની છે. ભારત તેની પ્રથમ મેચ ચોથી ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્રીજીથી 20મી ઓક્ટોબર વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ દસ ટીમો ભાગ લેશે. ભારત ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે છે. ગ્રુપ બીમાં બાં...

ઓક્ટોબર 1, 2024 7:16 પી એમ(PM) ઓક્ટોબર 1, 2024 7:16 પી એમ(PM)

views 3

બીજી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશની ટીમને સાત વિકેટે હરાવી

ક્રિકેટમાં, ભારતે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. કાનપુરમાં આજે બપોરે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે બાંગ્લાદેશની ટીમને સાત વિકેટે હરાવી હતી.

સપ્ટેમ્બર 30, 2024 6:31 પી એમ(PM) સપ્ટેમ્બર 30, 2024 6:31 પી એમ(PM)

views 5

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂર્ણ કર્યા

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂર્ણ કર્યા છે. આ વિક્રમ સર્જનાર તેઓ વિશ્વનાં ચોથા બેટ્સમેન બન્યાછે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપમાં 27 હજાર રન કરનાર તેઓ સચીન તેંડુલકર બાદ બીજા ખેલાડી બન્યા છે. કોહલીએ ટેસ્ટમાં 8 હજાર 870, વનડેમાં 13 હજાર 906 અનેટી-20 મે...

સપ્ટેમ્બર 30, 2024 6:25 પી એમ(PM) સપ્ટેમ્બર 30, 2024 6:25 પી એમ(PM)

views 3

બીજી ટેસ્ટનાં ચોથા દિવસે બાંગલાદેશે ભારત સામે તેની બીજી ઇનિંગમાં રમતના અંતે બે વિકેટે 26 રન બનાવ્યા

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતેરમાઇ રહેલી બીજી ટેસ્ટનાં ચોથા દિવસે બાંગલાદેશે ભારત સામે તેની બીજી ઇનિંગમાં રમતના અંતે બે વિકેટે 26 રન બનાવ્યા હતા. બંને વિકેટો અશ્વિને લીધી હતી. ભારતે 52 રનની લીડ લઈને 9 વિકેટે 285 રને પ્રથમ દાવ ડિકલેર કરીને 52 રનની સરસાઇ મેળવી હતી. ભારત સામે ત્રણ વિકેટે107 રનથી ઇન...

સપ્ટેમ્બર 28, 2024 7:23 પી એમ(PM) સપ્ટેમ્બર 28, 2024 7:23 પી એમ(PM)

views 3

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી 42 મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ જૂનાગઢની ટીમે જીતી લીધી છે

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી 42 મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ જૂનાગઢની ટીમે જીતી લીધી છે.આજે સવારે ગાંધીનગર ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં જૂનાગઢની ટીમે ગાંધીનગરને 4-0થી પરજય આપ્યો હતો. મેચની શરૂઆતથી જ જૂનાગઢની ટીમે મેચ ઉપર પકડ જમાવી દીધી હતી. છેલ્લે જૂન...

સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM)

views 6

રિલાયન્સ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે રમાશે

રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ આજે રમાશે. જેમાં ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે જંગ ખેલાશે. ગાંધીનગરમાં રમાઇ રહેલી વરિષ્ઠ ખેલાડીઓ માટેની રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની રમાનારી ફાઇનલમાં આજે જૂનાગઢ અને ગાંધીનગરની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં વિજેતા થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીયસ...

સપ્ટેમ્બર 27, 2024 8:00 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 8:00 પી એમ(PM)

views 4

ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં ત્રીશા અને ગાયત્રીની જોડીએ તાઇવાનની સુ-યીન – હુઇ અને વુ યુની જોડીને 2-0થી પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે રમાનારી સેમિફાઇનલમાં ત્ર...

સપ્ટેમ્બર 27, 2024 7:57 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 7:57 પી એમ(PM)

views 2

કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા

કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા છે. ભારે વરસાદને કારણે આજે બપોર બાદ મેચ અટકાવી દેવાઇ હતી. ત્યારે મોમિનુલ હક 40 રને અને મુશફિકુર રહીમ 6 રને રમતમાં હતા, ભારત તરફથી આકાશ દીપે બે જ્યારે રવિચંદ્રન અશ્વિને 1-1 વિ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.