રમતગમત

ડિસેમ્બર 19, 2024 1:56 પી એમ(PM)

views 7

એશિયન યુવા અને જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 આજથી કતારના દોહામાં શરૂ થશે

એશિયન યુવા અને જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 આજથી કતારના દોહામાં શરૂ થશે. સ્પર્ધાઓ 40 કેટેગરીમાં યોજાશે. 15 ભારતીય વેઇટલિફ્ટર જુનિયર વિભાગમાં ભાગ લેશે. જેમાંથી ભારતની માર્ટિના દેવી મૈબામ એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. અને ધનુષ લોગનાથન પુરુષોની સ્પર્ધાઓમાં ભારતને ચંદ્રક અપાવવા આ સ્પર્ધા...

ડિસેમ્બર 19, 2024 1:54 પી એમ(PM)

views 13

હૈદરાબાદમાં રમાયેલી સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં, પશ્ચિમ બંગાળે રાજસ્થાનને 2-0થી હરાવીને 78મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું

હૈદરાબાદમાં રમાયેલી સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં, પશ્ચિમ બંગાળે રાજસ્થાનને 2-0થી હરાવીને 78મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ડેક્કન એરેના ખાતે ગ્રુપ Aની અન્ય મેચમાં જમ્મુ અને કાશ્મીરે મણિપુરને 1-1થી ડ્રો પર રાખ્યું હતું. 32 વખતની ચેમ્પિયન બંગ...

ડિસેમ્બર 18, 2024 7:39 પી એમ(PM)

views 9

ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો.

ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે ગઈકાલે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યોહતો. ચેન્નાઈના ટોચના ક્રમાંકિત ભારતીય ગ્રાન્ડમાસ્ટરે રેપિડ શ્રેણીમાં 9.5 પોઈન્ટમેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. પ્રણવે એક રાઉન્ડ બાકી રહેતા બ્લિટ્ઝ શ્રેણીમાં19.5 પોઈન્ટ મેળવ્યા હ...

ડિસેમ્બર 18, 2024 2:49 પી એમ(PM)

views 11

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રોમાં પરિણમી..

બ્રિસ્બેનમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રોમાં સમાપ્ત થઈ. રમત બંધ થઈ ત્યાં સુધીમાં ભારતે તેની બીજી ઈનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 8 રન બનાવ્યા હતા. તે સમયે ભારતને જીતવા માટે 267 રનની જરૂર હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે મેચનું નિર્ણાયક પરિણામ આવી શક્...

ડિસેમ્બર 18, 2024 10:35 એ એમ (AM)

views 11

T-20 આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને નવ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી

T-20 આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને નવ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચ ગઈકાલે રાત્રે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે 26 બોલ બાકી રહેતા 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કેપ્ટન હેલી મેથ્યુઝ 85 રન બનાવીને અણન...

ડિસેમ્બર 17, 2024 5:19 પી એમ(PM)

views 12

બ્રિસ્બેનમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ફોલો-ઓન ટાળવામાં સફળ રહ્યું

બ્રિસ્બેનમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ફોલો-ઓન ટાળવામાં સફળ રહ્યું હતું. રમતના ચોથા દિવસે ભારતે નવ વિકેટે 252 રન બનાવ્યા હતા.હજુ પણ તે 193 રનથી પાછળ છે. ખરાબ પ્રકાશને કારણે મેચ વહેલી પૂરી કરવામાં આવી હતી.ભારતે ગઈકાલના ચાર વિકેટે 51 રનથી રમત આગળ ધપાવ...

ડિસેમ્બર 16, 2024 2:17 પી એમ(PM)

views 9

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટની આજે ત્રીજા દિવસની રમત વરસાદના કારણે અટકાવી દેવાઈ હતી

ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બનના ગાબા ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટની આજે ત્રીજા દિવસની રમત વરસાદના કારણે અટકાવી દેવાઈ હતી. આ પહેલાં ભારતે ચાર વિકેટે 48 રન બનાવ્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 445 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.. ભારત તરફથી જસપ્રિત બૂમરાહે છ વિકેટ ઝડપી હતી.

ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM)

views 18

મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપમાં ભારત ચેમ્પિયન

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.    આ પહેલા જિનઝુઆન્ગે...

ડિસેમ્બર 15, 2024 6:43 પી એમ(PM)

views 8

મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે કટ્ટરહરીફ પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને મોટો વિજય મેળવ્યો

મલેશિયાના કુવાલાલમ્પુરમાં રમાઇ રહેલી અન્ડર 19 મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે કટ્ટરહરીફ પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને મોટો વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી, પણ 20 ઓવરમાં માત્ર સાતવિકેટે 67 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સોનમ યાદવે માત્ર છ રન આપીને ચાર વિકેટ લીધીહતી. પ...

ડિસેમ્બર 15, 2024 6:34 પી એમ(PM)

views 8

બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસનીરમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા

બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસનીરમતના અંતે  ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા હતા.સ્ટીવન સ્મિથ અને ટ્રેવિસ હેડેસદી ફટકારી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 241 રનની ભાગીદારીથઈ હતી. . ટ્રેવિસ હેડે શ્રેણીમાં સતત બીજી સદી ફટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.