ઓક્ટોબર 8, 2024 2:17 પી એમ(PM) ઓક્ટોબર 8, 2024 2:17 પી એમ(PM)
6
ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડકપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે
ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્હે મુકાબલો થશે.આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે.સ્પર્ધામાં બંને ટીમોએ પોતાની શરૂઆતની મેચો જીતી લીધી છે.દરમિયાન શારજાહમાં ગઈ કાલે ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હત...