રમતગમત

ઓક્ટોબર 15, 2024 5:28 પી એમ(PM) ઓક્ટોબર 15, 2024 5:28 પી એમ(PM)

views 2

ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2024 ના પુરુષોના સિંગલ્સ મુકાબલામાં ભારતનો પરાજય ..

ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2024 ના પુરુષોના સિંગલ્સ મુકાબલામાં, ભારતીય ખેલાડી લક્ષ્ય સેન ચીનના લુ ગુઆંગ ઝુ સામે 21-12, 19-21થી 32 રાઉન્ડની મેચમાં પરાજિત થયા છે        મહિલાઓની ડબલ્સમાં, પાંડા બહેનો, રૂતપર્ણા અને સ્વેતાપર્ણાએ , ચાઈનીઝ તાઈપેઈની જોડી ચાંગ ચિંગ હુઈ અને યાંગ ચિંગતુન  સામે 32 રાઉન...

ઓક્ટોબર 15, 2024 2:30 પી એમ(PM) ઓક્ટોબર 15, 2024 2:30 પી એમ(PM)

views 3

ડેનમાર્ક ઑપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડી પી.વી. સિંધુ આજે સાંજે મહિલા સિંગલ્સની શરૂઆતી મેચમાં ચીનનાં તાઈપેનાં પાઈ યૂ પો સામે રમશે

ડેનમાર્ક ઑપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડી પી.વી. સિંધુ આજે સાંજે મહિલા સિંગલ્સની શરૂઆતી મેચમાં ચીનનાં તાઈપેનાં પાઈ યૂ પો સામે રમશે. જ્યારે વિશ્વના 19મા ક્રમાંકના ખેલાડી લક્ષ્ય સેન બપોરે 17મા ક્રમાંકના ચીનના લૂ ગુઆન્ગ જૂ સામે રમશે. મહિલા જોડીમાં રૂતપર્ણા અને શ્વેતાપર્ણા પાંડા બહેનોની મેચ આ...

ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM)

views 4

રણજી ટ્રોફીમાં ગુજરાત-બરોડાનો વિજયી પ્રારંભ, સૌરાષ્ટ્રે હારનો સામનો કર્યો

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડાએ વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્રે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે હૈદરાબાદને 126 રને પરાજ્ય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 343 અને હૈદરાબાદે 248 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ગુજરાત 201 રને ઓલઆઉટ થતાં હૈદરાબાદને ...

ઓક્ટોબર 14, 2024 7:42 પી એમ(PM) ઓક્ટોબર 14, 2024 7:42 પી એમ(PM)

views 2

દુબઇમાં 20 ઓક્ટોબરે મહિલાઓનાં ટી 20 વિશ્વકપની સમાપ્તિ બાદ ભારત 24થી 29 ઓક્ટોબર દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે

દુબઇમાં 20 ઓક્ટોબરે મહિલાઓનાં ટી 20 વિશ્વકપની સમાપ્તિ બાદ ભારત 24થી 29 ઓક્ટોબર દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે. ત્રણેય મેચઅમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. 2025માં રમાનાર મહિલાઓનાં ટી 20 વિશ્વકપનું યજમાન ભારત આ સ્પર્ધા માટે આપોઆપ પાત્ર ઠર્યું છે. ચેમ્પિયનશીપ ટેબલમાં ...

ઓક્ટોબર 14, 2024 2:20 પી એમ(PM) ઓક્ટોબર 14, 2024 2:20 પી એમ(PM)

views 4

ભારત આગામી વર્ષે ISSF જુનિયરવિશ્વ કપની યજમાની કરશે

ભારત આગામી વર્ષે ISSF જુનિયરવિશ્વ કપની યજમાની કરશે. આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી રમતગમત સંઘના પ્રમુખ લુસિયાનો રોસીએ ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં આ જાહેરાત કરી છે. તેમણે વિશ્વમાં શૂટિંગની વધતી લોકપ્રિયતામાં ભારતના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સં...

ઓક્ટોબર 13, 2024 8:12 પી એમ(PM) ઓક્ટોબર 13, 2024 8:12 પી એમ(PM)

views 4

મહિલાઓનાં ટી-20 વિશ્વકપમાં ગ્રૂપ બીની મેચમાં ઇંગલેન્ડે સ્કોટલેન્ડને 10 વિકેટે હરાવ્યું છે

મહિલાઓનાં ટી-20 વિશ્વકપમાં ગ્રૂપ બીની મેચમાં ઇંગલેન્ડે સ્કોટલેન્ડને 10 વિકેટે હરાવ્યું છે. શારજાહ ખાતે રમાયેલી મેચમાં જીત માટે 110 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગલેન્ડે 10 ઓવર બાકી હતી ત્યારે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 113 રન કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો. ઓપનર માઇયા બાઉચિયર 62 અને વયાત- હોજ 51 રને અણન...

ઓક્ટોબર 13, 2024 8:02 પી એમ(PM) ઓક્ટોબર 13, 2024 8:02 પી એમ(PM)

views 3

ચોથી હોકી ભારત સિનિયર મહિલા આંતર-વિભાગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આવતીકાલથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં શરૂ થવાની છે

ચોથી હોકી ભારત સિનિયર મહિલા આંતર-વિભાગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આવતીકાલથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં શરૂ થવાની છે. આ ટુર્નામેન્ટમાં 12 ટીમો ચાર પૂલમાં વિભાજિત થશે અને તે આ મહિનાની 21મી તારીખ સુધી ચાલશે. લીગ તબક્કા દરમિયાન, દરેક ટીમ તેમના પૂલમાં અન્ય તમામ ટીમો સામે રમશે.

ઓક્ટોબર 13, 2024 4:09 પી એમ(PM) ઓક્ટોબર 13, 2024 4:09 પી એમ(PM)

views 3

આહિકા મુખર્જી અને સુતીર્થા  મુખર્જીની ભારતીય જોડીએ  એશિયન ટેબલ ટેનિસ ૧૪૯મી સ્પર્ધાની મહિલા ડબલ્સમાં કાસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો છે

આહિકા મુખર્જી અને સુતીર્થા  મુખર્જીની ભારતીય જોડીએ  એશિયન ટેબલ ટેનિસ ૧૪૯મી સ્પર્ધાની મહિલા ડબલ્સમાં કાસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો છે.આજે સેમિફાઇનલમાં જાપાનની મિવા હરિમોતો અને મિયુકિહારાની જોડી સામે ભારતીય જોડીને 3 – 0 થી પરાજય થતાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત થયો છે. દરમિયાન પુરુષ સિંગલ્સમાં માનુષ શા...

ઓક્ટોબર 12, 2024 7:44 પી એમ(PM) ઓક્ટોબર 12, 2024 7:44 પી એમ(PM)

views 3

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટી-20 ક્રિકેટ મેચમાં પ્રથમ બેટીંગ કરતાં ભારતની આક્રમક શરૂઆત

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ રહેલી ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટ મેચમાં ભારતે પ્રથમ બેટીંગ કરવાનું નક્કી કર્યું હતું. હમણાં મળતા સમાચાર મુજબ ભારતે ------ ઓવરમાં ------ વિકેટે ----- રન કર્યા છે. મહિલા ટવેન્ટી ટવેન્ટી વિશ્વકપ ક્રિકેટમાં બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી મેચમાં બાંગ...

ઓક્ટોબર 12, 2024 2:39 પી એમ(PM) ઓક્ટોબર 12, 2024 2:39 પી એમ(PM)

views 7

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ શ્રેણીમાં બે-શૂન્યથી આગળ છે. દિલ્હીમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું હતું, જ્યારે ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે સાત વિકેટે જીત મેળવી હતી.