ઓક્ટોબર 23, 2024 9:13 એ એમ (AM) ઓક્ટોબર 23, 2024 9:13 એ એમ (AM)
8
ભારત અને જર્મની વચ્ચે આજથી નવી દિલ્હીમાં હૉકી સિરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે
ભારત અને જર્મની વચ્ચે આજથી હૉકી સિરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં બપોરે બે વાગ્યે પ્રથમ મેચ શરૂ થશે. દાયકા બાદ રાજધાની દિલ્હીમાં આયોજીત આંતરરાષ્ટ્રીય હૉકી સ્પર્ધાને કારણે આ શ્રેણીનું વિશેષ મહત્વ છે. હરમન પ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન વિશ્વ વિજેતા ટીમ જર...