રમતગમત

ઓક્ટોબર 24, 2024 8:27 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 8:27 પી એમ(PM)

views 3

અમદાવાદમાં રમાઇ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટની વનડે મેચમાં ભારતે 228 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને ન્યૂ ઝિલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી વન-ડે મેચમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વન-ડે શ્રેણીનો પ્રારંભ થયો છે. હાલમાં મળતા અહેવાલ અનુસાર, ન્યૂ ઝિલેન્ડની ટીમે 34 ઑવરમાં 7 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા છે.ન્યૂઝિલેન્ડના...

ઓક્ટોબર 24, 2024 7:52 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 7:52 પી એમ(PM)

views 7

અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝિલેન્ડ મહિલા ક્રિકેટની વન-ડે મેચમાં ભારતે 228 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને ન્યૂ ઝિલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી વન-ડે મેચમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વન-ડે શ્રેણીનો પ્રારંભ થયો છે. હાલમાં મળતા અહેવાલ અનુસાર, ન્યૂ ઝિલેન્ડની ટીમે 24 ઑવરમાં 4 વિકેટ ગુમાવી 98 રન બનાવ્યા છે.ન્યૂઝિલેન્ડ...

ઓક્ટોબર 24, 2024 2:27 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 2:27 પી એમ(PM)

views 5

ટેનિસમાં વિયેના ઓપનમાં પુરુષોની ક્વાર્ટર ફાઇનલ ડબલ્સની આજે મેચ

ટેનિસમાં વિયેના ઓપનમાં પુરુષોની ક્વાર્ટર ફાઇનલ ડબલ્સમાં આજે ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાનાં મેથ્યુ એબ્ડનની જોડીનો મુકાબલો બ્રિટનના નીલ સ્કુપસ્કી તથા ન્યૂઝીલેન્ડના માઇકલ વિનસની જોડી સામે થશે.આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે ચાર વાગીને 50 મિનિટે શરૂ થશે.આ અગાઉ, બીજી ક્રમાંકિત જોડીએ રોબિન હાસ અને ...

ઓક્ટોબર 24, 2024 2:23 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 2:23 પી એમ(PM)

views 3

પૂણેમાં આજે શરૂ થયેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ પસંદ કરી છે

પૂણેમાં આજે શરૂ થયેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ પસંદ કરી છે.છેલ્લાં અહેવાલ પ્રમાણે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 3 વિકેટે 160 રન કર્યા છે.ભારતે તેની ટીમમાં મોહમ્મ્દ સિરાજ, કુલદીપ યાદવ અને કેએલ રાહુલની જગ્યાએ આકાશદીપ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલનો સમાવેશ થાય છ...

ઓક્ટોબર 24, 2024 1:59 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 1:59 પી એમ(PM)

views 7

ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ત્રણ દિવસીય વન ડે શ્રેણીનો આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રારંભ

મહિલા ક્રિકેટમાં, ભારત અને ન્યુજીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ વન ડે શ્રેણીનો પ્રથમ મુકાબલો આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ખાતે રમાવા જઈ રહ્યો છે.હરમનપ્રીત કૌરના વડપણ હેઠળ ભારતીય ટીમ આ મુકાબલામાં ઉતરશે.સ્મૃતિ મંધાના, રાધા યાદવ, રેણુકા સિંઘ સાહિતના ખેલાડીઓ ટીમને જીત અપાવા માટે મેદાનમાં ઉતરશે.તો બીજી તરફ મહિ...

ઓક્ટોબર 23, 2024 7:33 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:33 પી એમ(PM)

views 7

નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પુરુષ હૉકીમાં ભારત જર્મની સામે 0—2થી હારી ગયું

નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પુરુષ હૉકીમાં ભારત જર્મની સામે 0—2થી હારી ગયું છે. જર્મની તરફથી હેનરિક મર્ટજેન્સે ચોથી મિનિટે અને સુકાની લુકાસ વિન્ડફેડરે 30મી મિનિટે ગૉલ કર્યા હતા. હવે આવતીકાલે શ્રેણીની બીજી મેચ રમાશે.

ઓક્ટોબર 23, 2024 2:35 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 2:35 પી એમ(PM)

views 3

ભારતની સૌથી પ્રતિષ્ઠિત મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટ આવતીકાલથી હરિયાણાના ગુરુગ્રામમાં શરૂ થશે

ભારતની સૌથી પ્રતિષ્ઠિત મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટ આવતીકાલથી હરિયાણાના ગુરુગ્રામમાં શરૂ થશે. આવતીકાલથી શરૂ થનારી 16મી મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટમાં 31 દેશોના 114 ખેલાડીઓ સામેલ થશે, જેમાંથી ભારતીય ખેલાડીઓ હિતાશી બક્ષી, વાણી કપૂર, અમનદીપ દ્રાલ અને રિદ્ધિમા દિલાવરી સહિત 27 ભારતના ખેલાડીઓ પણ શામેલ છે. ગત વર્ષે...

ઓક્ટોબર 23, 2024 2:33 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 2:33 પી એમ(PM)

views 5

ભારત અને જર્મની વચ્ચે આજથી હૉકી સિરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે

ભારત અને જર્મની વચ્ચે આજથી હૉકી સિરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં બપોરે બે વાગ્યે પ્રથમ મેચ શરૂ થશે. દાયકા બાદ રાજધાની દિલ્હીમાં આયોજીત આંતરરાષ્ટ્રીય હૉકી સ્પર્ધાને કારણે આ શ્રેણીનું વિશેષ મહત્વ છે. હરમન પ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન વિશ્વ વિજેતા ટીમ જર...

ઓક્ટોબર 23, 2024 2:28 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 2:28 પી એમ(PM)

views 6

મલેશિયામાં આયોજીત સુલ્તાન જોહર કપમાં આજે જૂનિયર ભારતીય હૉકી ટીમનો સામનો ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે થશે

મલેશિયામાં આયોજીત સુલ્તાન જોહર કપમાં આજે જૂનિયર ભારતીય હૉકી ટીમનો સામનો ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે થશે. ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગીને, 45 મિનિટ પર આ માચે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ કોચ પી. આર. શ્રીજેશના માર્ગદર્શનમાં સતત ત્રણ મેચ જીતી ચૂકી છે. ગઈકાલે ભારતીય ટીમે મલેશિયાની ટીમને શ્રદ્ધાંનંદ ...

ઓક્ટોબર 23, 2024 9:37 એ એમ (AM) ઓક્ટોબર 23, 2024 9:37 એ એમ (AM)

views 3

મલેશિયામાં આયોજીત સુલ્તાન જોહર કપમાં આજે જૂનિયર ભારતીય હૉકી ટીમનો સામનો ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે થશે

મલેશિયામાં આયોજીત સુલ્તાન જોહર કપમાં આજે જૂનિયર ભારતીય હૉકી ટીમનો સામનો ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે થશે. ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગીને, 45 મિનિટ પર આ માચે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ કોચ પી. આર. શ્રીજેશના માર્ગદર્શનમાં સતત ત્રણ મેચ જીતી ચૂકી છે. ગઈકાલે ભારતીય ટીમે મલેશિયાની ટીમને શ્રદ્ધાંનંદ ...