રમતગમત

ઓક્ટોબર 26, 2024 7:48 પી એમ(PM) ઓક્ટોબર 26, 2024 7:48 પી એમ(PM)

views 4

પૂણે ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતનો ન્યુઝિલેન્ડની ટીમ સામે 113 રનથી પરાજય થયો

પૂણે ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતનો ન્યુઝિલેન્ડની ટીમ સામે 113 રનથી પરાજય થયો છે..આજે મેચના ત્રીજા દિવસે 359 રનના જીતના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 245 રન બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં કિવીઝે 259 રન બનાવ્યા હતા અને ભારતે 156...

ઓક્ટોબર 26, 2024 2:37 પી એમ(PM) ઓક્ટોબર 26, 2024 2:37 પી એમ(PM)

views 4

ટેબલ ટેનિસમાં ભારતીય ખેલાડી મનિકા બત્રા વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થનારાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યાં

ટેબલ ટેનિસમાં ભારતીય ખેલાડી મનિકા બત્રાએ ઈતિહાસ રચ્યો છે. તેઓ વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થનારાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યાં છે. તેમણે ગઈકાલે ફ્રાન્સના મોન્ટપેલિયરમાં 16માં રાઉન્ડમાં રોમાનિયાના બર્નાડેટ ઝોક્સને 3-1થી પરાજય આપ્યો હતો. આજે તેમનો મુકાબલો ચીનની ક્વિઆન ...

ઓક્ટોબર 25, 2024 7:42 પી એમ(PM) ઓક્ટોબર 25, 2024 7:42 પી એમ(PM)

views 4

પુણે ખાતે ભારત અને ન્યુઝિલેંડ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક બની ગઇ છે

પુણે ખાતે ભારત અને ન્યુઝિલેંડ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક બની ગઇ છે.ન્યુઝિલેંડે  બીજા દિવસની રમતબંધ રહી ત્યાર  સુધીમાં તેની બીજી ઇનિંગમાં 5 વિકેટે 198 રન બનાવ્યા છે. પ્રવાસી ટીમે આ સાથે 301ની સરસાઇ મેળવી લીધી છે. આજે શરૂઆતમાં, મિશેલસેન્ટનરની સાત વિકેટેને કારણે ટીમ ઇન્ડિયા 156 રનમાં તંબુ ભેગી થઇ જતા ન...

ઓક્ટોબર 25, 2024 2:39 પી એમ(PM) ઓક્ટોબર 25, 2024 2:39 પી એમ(PM)

એસીસી મેન્સ ટી-20 ઇમર્જિંગ ટીમ એશિયા કપમાં આજે ઓમાનના અલ અમિરાતમાં ઇન્ડિયા A અને અફઘાનિસ્તાન A સેમિફાઇનલમાં રમશે

એસીસી મેન્સ ટી-20 ઇમર્જિંગ ટીમ એશિયા કપમાં આજે ઓમાનના અલ અમિરાતમાં ઇન્ડિયા A અને અફઘાનિસ્તાન A સેમિફાઇનલમાં રમશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે સાત વાગે શરૂ થશે. ટુર્નામેન્ટમાં ઇન્ડિયા A એક પણ મેચ હાર્યું નથી. આજે અન્ય સેમિ-ફાઇનલમાં શ્રીલંકા A પાકિસ્તાન Aનો સામનો કરશે. ઇન્ડિયા A જીતશે તો તે રવિવારે ફ...

ઓક્ટોબર 25, 2024 2:32 પી એમ(PM) ઓક્ટોબર 25, 2024 2:32 પી એમ(PM)

views 1

સ્ક્વોશમાં, ભારતની આકાંક્ષા સાલુંખેએ ફ્રાંસમાં રમાઈ રહેલી બીજી ઇન્ટરનેશનલ વિમેન્સ ઓપન ઓફ કૌઝિક્સ 2024ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે

સ્ક્વોશમાં, ભારતની આકાંક્ષા સાલુંખેએ ફ્રાંસમાં રમાઈ રહેલી બીજી ઇન્ટરનેશનલ વિમેન્સ ઓપન ઓફ કૌઝિક્સ 2024ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. તેણે ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ઈંગ્લેન્ડની કિએરા માર્શલને 3-2થી પરાજય આપ્યો હતો. આજે રમાનારી સેમિફાઇનલમાં આકાંક્ષાનો મુકાબલો ઇજિપ્તની મેન્ના વાલિદ સામે થશે.

ઓક્ટોબર 25, 2024 2:27 પી એમ(PM) ઓક્ટોબર 25, 2024 2:27 પી એમ(PM)

views 3

અલ્બેનિયાના તિરાનામાં 23 વર્ષથી ઓછી વયની વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે

અલ્બેનિયાના તિરાનામાં 23 વર્ષથી ઓછી વયની વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. મહિલાઓના 59 કિગ્રા વજન વર્ગમાં ભારતની ખેલાડી અન્જલીએ રજત ચંદ્રક જીત્યો હતો. ફાઇનલમાં યુક્રેનની ખેલાડી સોલિમિયા વિનીક સામે પરાજય થતાં તે બીજા સ્થાને રહી હતી.જ્યારે મહિલાઓના 68 કિગ્રા વજન ...

ઓક્ટોબર 25, 2024 2:25 પી એમ(PM) ઓક્ટોબર 25, 2024 2:25 પી એમ(PM)

views 2

પુણેમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત 156  રનમાં  ઓલઆઉટ થઈ ગયું છે

પુણેમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત 156  રનમાં  ઓલઆઉટ થઈ ગયું છે. જ્યારે ન્યુઝીલેન્ડે 102 રનની સરસાઈ મેળવી છે. ગઈકાલે ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે સાત અને રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલ...

ઓક્ટોબર 25, 2024 10:37 એ એમ (AM) ઓક્ટોબર 25, 2024 10:37 એ એમ (AM)

views 2

36મી સબ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં ગુજરાતના બે ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતાં સેમિફાઈનલમાં પહોંચ્યા

36મી સબ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં ગુજરાતના બે ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતાં સેમિફાઈનલમાં પહોંચ્યા હતા. તનિષ ચોક્સી અને ભાશ્ય પાઠકનો ચેન્નાઈ રમાઈ રહેલી આ મેચમાં તમિલનાડુની જોડી સામે પરાજ્ય થયો છે. ગુજરાતની આ જોડીએ પ્રથમ સેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પણ બીજા સેટમાં શાનદાર પ્રદર્...

ઓક્ટોબર 25, 2024 9:33 એ એમ (AM) ઓક્ટોબર 25, 2024 9:33 એ એમ (AM)

views 7

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વન—ડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વન—ડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો હતો. જીતવા માટે 228 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડ 40.4 ઓવરમાં 168 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત વતી રાધા યાદવે ત્રણ અને સાઇમા ઠાકોરે બે વિકેટ લીધી હતી. અ...

ઓક્ટોબર 25, 2024 9:31 એ એમ (AM) ઓક્ટોબર 25, 2024 9:31 એ એમ (AM)

views 5

પુણેમાં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ ઇનિંગમાં એક વિકેટે 16 રન બનાવ્યા

પુણેમાં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ ઇનિંગમાં એક વિકેટે 16 રન બનાવ્યા હતા. ભારતે સુકાની રોહિત શર્માની વિકેટ શરૂઆતમાં ગુમાવી દીધી હતી, પરંતુ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે વધુ વિકેટ ગુમાવ્યા વિના અંતિમ કેટલીક ઓવરો પૂરી કરી હતી. ગિલ 10 અને જયસ્વાલ 6 ...