ઓક્ટોબર 28, 2025 7:47 પી એમ(PM) ઓક્ટોબર 28, 2025 7:47 પી એમ(PM)
10
તરણમાં, ભારતનાં ધિનિધિ દેસિંઘુ-એ બહેરીનમાં ઍશિયન યુવા રમતગમતમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો
તરણમાં ભારતનાં ધિનિધિ દેસિંઘુ-એ ગઈકાલે બહેરીનમાં ઍશિયન યુવા રમતગમત 2025માં 400 મીટર ફ્રી-સ્ટાઈલમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો. ધિનિધિએ ચાર મિનિટ 21 પૂર્ણાંક 86 સૅકેન્ડનો સમય લઈ ફાઈનલમાં પાંચમું સ્થાન મેળવ્યું. આ સાથે જ તેમણે પોતાનો જ ચાર મિનિટ 24 પૂર્ણાંક છ સેકેન્ડનો વિક્રમ તોડ્યો છે. આ સ્પર્ધામાં...