રમતગમત

ઓક્ટોબર 30, 2024 2:29 પી એમ(PM) ઓક્ટોબર 30, 2024 2:29 પી એમ(PM)

views 2

હાયલો ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં આજે 11 ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ જર્મનીમાં પોતાના સફરની શરૂઆત કરશે

હાયલો ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં આજે 11 ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ જર્મનીમાં પોતાના સફરની શરૂઆત કરશે . મેન્સ સિંગલ્સમાં, ભારતના આયૂષ શેટ્ટી, ફિનલેન્ડના જોકિમ ઓલ્ડોર્ફ સામે જ્યારે એસ. શંકર મુથુસામી સુબ્રમણ્યન, ઈંગ્લેન્ડના હેરી હુઆંગ સામે સતિષ કુમાર અને ચિરાગ સેન, બંને ભારતીય ખેલાડીઓ સામસામે રમશે, અન...

ઓક્ટોબર 30, 2024 2:12 પી એમ(PM) ઓક્ટોબર 30, 2024 2:12 પી એમ(PM)

views 3

ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેનની જોડીનો પ્રિ-ક્વાર્ટરમાં વિજય

ટેનિસમાં, ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબ્ડેન ગઈકાલે રાત્રે ફ્રાન્સમાં પેરિસ માસ્ટર્સની મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા એક ડગલુ આગળ વધ્યા છે. ત્રીજી ક્રમાંકિત જોડીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવ અને બ્રાઝિલના માર્સેલો મેલોને સીધા સેટમાં 6-4, 7-6થી...

ઓક્ટોબર 30, 2024 9:15 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:15 એ એમ (AM)

views 8

મહિલા ક્રિકેટમાં ભારતે ન્યુઝીલેન્ડને 2-1થી હરાવીને જીત મેળવી

મહિલા ક્રિકેટમાં, ભારતે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી હતી . ગઈકાલે ફાઈનલ મેચમાં ભારતની ટીમે ન્યુઝિલેંડને છ વિકેટથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 233 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે સ્મૃતિ મંધાનાની સદીની મદદથી 45મી ઓવરમાં મેચ સમાપ્ત કરી દીધી હતી. આ પહેલા ...

ઓક્ટોબર 27, 2024 4:38 પી એમ(PM) ઓક્ટોબર 27, 2024 4:38 પી એમ(PM)

views 2

ટેબલ ટેનિસમાં, ભારતની યશસ્વિની ઘોરપડે અને કૃત્ત્વિકા રોયે ઇટાલીમાં wtt ફીડર કેગલિયારીની વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ટેબલ ટેનિસમાં, ભારતની યશસ્વિની ઘોરપડે અને કૃત્ત્વિકા રોયે ઇટાલીમાં wtt ફીડર કેગલિયારીની વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સ્ટાર ભારતીય જોડીએ સેમીફાઈનલમાં જર્મનીની સોફિયા ક્લી અને ફ્રાંઝિસ્કા શ્રેઈનરની જોડીને 3-1થી હરાવ્યું હતું.  બીજા ક્રમાંકિત ઘોરપડે અને રોય હવે આજે રાત્રે સોથ કોરિયાના કિ...

ઓક્ટોબર 27, 2024 4:33 પી એમ(PM) ઓક્ટોબર 27, 2024 4:33 પી એમ(PM)

views 4

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ અગાઉ, ભારતે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્ષેણીની પ્રથમ મેચમાં વર્લ્ડ T20 ચેમ્પિયન ન્યુઝીલેન્ડને 59 રનથી હરાવ્યું હતું.

ઓક્ટોબર 27, 2024 10:03 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 10:03 એ એમ (AM)

views 4

મનિકા બત્રા WTT ચેમ્પિયન્સ મોન્ટ પેલિયર 2024 ટુર્નામેન્ટના ટોપ 8 ખેલાડીઓમાં શામેલ થનાર પ્રથમ ભારતીય

ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ ફ્રાન્સમાં રમાઈ રહેલી WTT ચેમ્પિયન્સ મોન્ટ પેલિયર 2024 ટુર્નામેન્ટમાં ટોચના આઠ ખેલાડીઓમાં પહોંચનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બનીને ઈતિહાસ રચી દીધો છે. વિશ્વમાં 30મા ક્રમે રહેલી બત્રાએ ક્વાર્ટર્સમાં વિશ્વની 14મી ક્રમાંકિત રોમાનિયાની બર્નાડેટ ઝોક્સ સામે 3-1થી જીત મેળવીન...

ઓક્ટોબર 27, 2024 10:00 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 10:00 એ એમ (AM)

views 9

IND vs NZ: આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ રમાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ અગાઉ, ભારતે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્ષેણીની પ્રથમ મેચમાં વર્લ્ડ T20 ચેમ્પિયન ન્યુઝીલેન્ડને 59 રનથી હરાવ્યું હતું.

ઓક્ટોબર 27, 2024 9:58 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:58 એ એમ (AM)

views 2

‘સુલતાન ઓફ જોહોર કપ’માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો

મલેશિયામાં રમાઈ રહેલા ‘સુલતાન ઓફ જોહોર કપ’ જુનિયર મેન્સ હોકી ટુર્નામેન્ટમાં ભારતે ન્યુઝીલેન્ડને 3-2થી હરાવી બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતીય ગોલકીપર બિક્રમજીતસિંહ અને સ્ટ્રાઈકર ગુરજોતસિંહ, મનમીત સિંહ તથા સૌરભ આનંદ કુશવાહાના અદભૂત પ્રદર્શન સાથે ભારતે આ જીત હાંસલ કરી છે.

ઓક્ટોબર 27, 2024 9:53 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:53 એ એમ (AM)

views 3

SAFF મહિલા ચેમ્પિયનશિપ સેમિફાઇનલમાં આજે IND vs NEP

ભારતીય વરિષ્ઠ મહિલા ફૂટબોલ ટીમ આજે કાઠમંડુના દશરથ સ્ટેડિયમમાં SAFF મહિલા ચેમ્પિયનશિપ સેમિફાઇનલમાં નેપાળ સામે ટકરાશે. નેપાળ આ ટૂર્નામેન્ટમાં પ્રભાવી પ્રદર્શન કરી રહ્યું છે, 2022માં રમાયેલી SAFF મહિલા ચેમ્પિયનશિપમાં નેપાળે ભારતને સેમીફાઇનલમાં હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજમાં, કેપ્ટન આશાલતા દેવીના વડપણ હે...

ઓક્ટોબર 27, 2024 9:51 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:51 એ એમ (AM)

views 5

અંડર 23 વિશ્વ કુશતીબાજી સ્પર્ધા 2024માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો

કુસ્તીમાં, ભારતના અભિષેક ઢાકાએ અલ્બેનિયાના તિરાનામાં રમાઈ રહેલી અંડર 23 વિશ્વ કુશતીબાજી સ્પર્ધા 2024માં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગઈકાલે રાત્રે પુરુષોની 61 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં યુક્રેનના મિકિતા અબ્રામોવને 3-0 થી પરાજય આપ્યો હતો. બશીર મેગોમેડોવે સુવર્ણ, અઝરબૈજાનના રુસલાન આસિફ અબ્દુલ્લાયેવે ...