નવેમ્બર 4, 2024 2:45 પી એમ(PM) નવેમ્બર 4, 2024 2:45 પી એમ(PM)
1
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ વેનેઝુએલામાં રમાઈ રહેલી ડબલ્યુટીટીમાં ફીડર મેન્સ સિંગલ અને મિક્સ્ડ ડબલ્સ એમ બે ટાઈટલ જીત્યા
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ વેનેઝુએલાના કારાકાસમાં રમાઈ રહેલી ડબલ્યુટીટી ફીડર મેન્સ સિંગલ અને મિક્સ્ડ ડબલ્સ એમ બે ટાઈટલ જીતી લીધા છે. મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં દેસાઈ અને તેની સહયોગી કૃતત્વિકા રોયે ક્યુબાની જોડીને 3-2થી પરાજય આપ્યો હતો. જયારે પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં ફ્રાન્સના જો સેફ્રીડને 3...