રમતગમત

નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM)

views 7

પ્રથમ T20 માં ભારતે આફ્રિકાને 61 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે ગઈકાલે રાત્રે રમાયેલ પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આક્રિકાને 61 રનથી હરાવી ચાર મેચની શ્રેણીમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરતાં ભારતે 20 ઓવરમાં 202 બનાવ્યા હતા. જેમાં સંજુ સેમસને 10 સિક્સની મદદથી 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી ...

નવેમ્બર 8, 2024 2:40 પી એમ(PM) નવેમ્બર 8, 2024 2:40 પી એમ(PM)

views 3

ભારતના કિરણ જ્યોર્જ ઇક્સાન શહેરમાં રમાઈ રહેલી કોરિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ સેમિ ફાઇનલમાં પ્રવેશ્યા

ભારતના કિરણ જ્યોર્જ ઇક્સાન શહેરમાં રમાઈ રહેલી કોરિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ સેમિ ફાઇનલમાં પ્રવેશ્યા છે. તેમણે જાપાનના તાકુમા ઓબાયાશીને ક્વાર્ટરફાઇનલમાં હરાવ્યા છે. ગઈ કાલે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જ્યોર્જે તાઇવાનના ચી યુ-જેનને હરાવ્યા હતા.

નવેમ્બર 8, 2024 2:37 પી એમ(PM) નવેમ્બર 8, 2024 2:37 પી એમ(PM)

views 6

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર ટી-20 ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે ડરબનના કિંગ્સમીડમાં રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર ટી-20 ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે ડરબનના કિંગ્સમીડમાં રમાશે. ભારતીય સમય અનુસાર રાતે સાડા આઠ વાગ્યે આ મેચ શરૂ થશે. બંને ટીમો વચ્ચે છેલ્લે જૂનમાં ટી-20 વિશ્વકપના ફાઇનલમાં મુકાબલો થયો હતો. ભારેત સાત રનથી આ મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે છેલ્લી ટી20 શ્રેણી બાંગ...

નવેમ્બર 7, 2024 10:40 એ એમ (AM) નવેમ્બર 7, 2024 10:40 એ એમ (AM)

views 3

ટેનિસ મોસેલે ઓપનમાં ભારતીય-પોર્ટુગીઝ જોડી સેમિફાઈનલમાં પ્રવેશી

ફ્રાન્સમાં મેટ્ઝ ખાતે રમાયેલી ટેનિસ મોસેલે ઓપનમાં ઋત્વિક ચૌધરી બોલિપલ્લી અને ફ્રાન્સિસ્કો કેબ્રનની ભારતીય-પોર્ટુગીઝ જોડીએ ટોચની ક્રમાંકિત મેક્સિકન જોડી સાન્ટિયાગો ગોન્ઝલેઝ અને એડુઅર્ડ રોજર-વેસેલિનને 7-6; 6-4 થી હાર આપી છે.

નવેમ્બર 7, 2024 10:33 એ એમ (AM) નવેમ્બર 7, 2024 10:33 એ એમ (AM)

views 2

ટેનિસમાં, ભારતના દિવિજ શરણ અને તેમના ઇઝરાયેલના ભાગીદાર ડેનિયલ કુકીરમેન HPP ઓપનમાં પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

ટેનિસમાં, ભારતના દિવિજ શરણ અને તેમના ઇઝરાયેલના ભાગીદાર ડેનિયલ કુકીરમેન ફિનલેન્ડના હેલસિંકીમાં રમાઇ રહેલી HPP ઓપનમાં પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. શરણ અને કુકીરમેને ગઈ કાલે રાત્રે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચેકિયાના માતેજ વોસેલ અને ડેનમાર્કના જોહાન્સ ઈંગિલ્ડસેનની જોડીને 7-6, 7-5થી હરાવી ...

નવેમ્બર 6, 2024 2:36 પી એમ(PM) નવેમ્બર 6, 2024 2:36 પી એમ(PM)

views 1

ઇન્ડિયન પ્રીમિયર લીગ – IPL 2025 માટેની હરાજી આ મહિનાની 24 અને 25 તારીખના રોજ સાઉદી અરબના જેદ્દાહમાં થશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ – IPL 2025 માટેની હરાજી આ મહિનાની 24 અને 25 તારીખના રોજ સાઉદી અરબના જેદ્દાહમાં થશે. બીસીસીઆઈએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. આ સતત બીજી વાર છે જ્યારે હરાજી વિદેશમાં કરવામાં આવી રહી છે. 1 હજાર, 165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 1 હજાર, 574 ક્રિકેટ ખેલાડીઓએ હરાજી માટે સહમતી દર...

નવેમ્બર 6, 2024 2:35 પી એમ(PM) નવેમ્બર 6, 2024 2:35 પી એમ(PM)

views 2

ભારતીય ઑલિમ્પિક સંઘ – IOA એ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીના ફ્યૂચર હોસ્ટ કમિશનને વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટેની આશા વ્યક્ત કરતો પત્ર સોંપ્યો

ભારતીય ઑલિમ્પિક સંઘ – IOA એ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીના ફ્યૂચર હોસ્ટ કમિશનને વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટેની આશા વ્યક્ત કરતો પત્ર સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્ર ગયા મહિને આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2036માં ઑલિમ્પિકના યજમાન બ...

નવેમ્બર 6, 2024 10:37 એ એમ (AM) નવેમ્બર 6, 2024 10:37 એ એમ (AM)

views 3

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 17 થી 21 નવેમ્બર દરમિયાન 68મી અન્ડર- 17 નેશનલ સ્કૂલ ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 17 થી 21 નવેમ્બર દરમિયાન 68મી અન્ડર- 17 નેશનલ સ્કૂલ ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે, જેમાં વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને એકમોના ખેલાડીઓએ ભાગ લેશે. આ સંદર્ભમાં, રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશના -17 વર્ષથી ઓછી વયના ટેબલ ટેનિસ મા...

નવેમ્બર 5, 2024 2:25 પી એમ(PM) નવેમ્બર 5, 2024 2:25 પી એમ(PM)

views 2

આજે ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો પ્રારંભ

ચેસમાં ચેન્નઈ ગ્રાન્ડમાસ્ટર્સ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો આજે અન્ના સેનેટરી લાઇબ્રેરીમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટનમાં પારંપરિક રીતે ચેસ રમાશે. સ્પર્ધામાં સાત રાઉન્ડ થશે. વિદિત ગુજરાતી, આર. વૈશાલી અને હરિકા દ્વૌણાવલ્લી સાથે વર્લ્ડ નંબર 3 ગ્રાન્ડમાસ્ટર અર્જૂન એરિગૈસી ટુર્મામેન્ટમાં દેશનું પ...

નવેમ્બર 4, 2024 2:47 પી એમ(PM) નવેમ્બર 4, 2024 2:47 પી એમ(PM)

views 3

અમેરિકાના કોલોરાડોમાં રમાઇ રહેલી 19 વર્ષથી ઓછી વયની વિશ્વ મુક્કેબાજી સ્પર્ધામાં ભારતે 4 સુવર્ણ સહિત 17 ચંદ્રકો જીત્યા

અમેરિકાના કોલોરાડોમાં રમાઈ રહેલી 19 વર્ષથી ઓછી વયની વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ભારતે પુરૂષ અને મહિલા વર્ગમાં 4 સુવર્ણ સહિત 17 ચંદ્રકો જીત્યા છે. ભારતીય ટુકડીમાં 9 પુરૂષ અને 10 મહિલા સહિત 19 મુક્કેબાજોનો સમાવેશ થાય છે, જેમાંથી 12 ફાઇનલમાં પહોંચ્યા છે. હેમંત સાંગવાન ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતનાર...