રમતગમત

નવેમ્બર 12, 2024 9:43 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:43 એ એમ (AM)

views 1

મહિલા એશિયન હૉકી ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત આજે ત્રણ વખતના વિજેતા દક્ષિણ કૉરિયા સામે રમશે

મહિલા એશિયન હૉકી ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત આજે ત્રણ વખતના વિજેતા દક્ષિણ કૉરિયા સામે રમશે. બિહારના રાજગીર હૉકી સ્ટેડિયમમાં ગઈકાલે ભારતે પોતાની પહેલી મેચમાં મલેશિયાને ચાર-શૂન્યથી પરાજય આપ્યો હતો. સંગીતા કુમારીનાં જોરદાર છેલ્લા ગૉલે ગત ચેમ્પિયન ભારતનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. આ પહેલા ઉદ્ઘાટન મેચમાં જ...

નવેમ્બર 11, 2024 2:17 પી એમ(PM) નવેમ્બર 11, 2024 2:17 પી એમ(PM)

views 3

એટીપી ટેનિસ સ્પર્ધાની ફાઇનલ મેચમાં ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને તેમના ઓસ્ટ્રેલિયન સાથી ખેલાડી મેથ્યુ એબ્ડેન આજે તેમના અભિયાનની શરૂઆત કરશે

ઇટાલીના તુરીનમાં રમાઈ રહેલી એટીપી ટેનિસ સ્પર્ધાની ફાઇનલ મેચમાં ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને તેમના ઓસ્ટ્રેલિયન સાથી ખેલાડી મેથ્યુ એબ્ડેન આજે તેમના અભિયાનની શરૂઆત કરશે. આ જોડી મેન્સ ડબલ્સમાં ઇટાલિયન ખેલાડી એન્ડ્રીયા વાવાસોરી અને સિમોન બોલેલીની જોડી સામે રમશે. મેચ રાત્રે 10 વાગીને 20 મિનિટે શરૂ થશે. ...

નવેમ્બર 11, 2024 2:16 પી એમ(PM) નવેમ્બર 11, 2024 2:16 પી એમ(PM)

views 3

ભારતના વીર ચોટરાનીએ કેનેડામાં સ્ક્વૉશના વ્હાઈટ ઑક્સ કપ 2024 પી.એસ.એ. ચેલેન્જર સ્પર્ધામાં જીત મેળવી છે

ભારતના વીર ચોટરાનીએ કેનેડામાં સ્ક્વૉશના વ્હાઈટ ઑક્સ કપ 2024 પી.એસ.એ. ચેલેન્જર સ્પર્ધામાં જીત મેળવી છે. તેમણે ફાઈનલમાં કેનેડાના પાંચમા ક્રમાંકના ખેલાડી સલાહ એલ્ટૉર્ગમેનને 3—0થી પરાજય આપી આ ખિતાબ જીત્યો હતો. સ્ક્વૉશમાં ચોટરાનીનું આ અત્યારસુધીનું સૌથી સારું પ્રદર્શન છે. વીર ચોટરાનીએ સેમિ-ફાઈનલમાં ઇંગ્લ...

નવેમ્બર 10, 2024 5:02 પી એમ(PM) નવેમ્બર 10, 2024 5:02 પી એમ(PM)

views 4

ભારતીય ખેલાડી અનાહત સિંહે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સ સ્ક્વોશ ઓપન સ્પર્ધામાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે

ભારતીય ખેલાડી અનાહત સિંહે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સ સ્ક્વોશ ઓપન સ્પર્ધામાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં હોંગકોંગની હેલેન તાંગને 3-1થી પરાજય આપ્યો હતો. અનાહતે શરૂઆતમાં તાંગન સામે પ્રથમ સેટ 8-11થી ગુમાવ્યો હતો. પરંતુ પુનરાગમન કરતાં આગામી ત્રણ સેટ 11-6, 11-3 અને 11-4થી જી...

નવેમ્બર 10, 2024 5:00 પી એમ(PM) નવેમ્બર 10, 2024 5:00 પી એમ(PM)

views 5

ચેન્નાઈ ગ્રાન્ડમાસ્ટર્સ 2024: GM લેવોન એરોનિયાને 5મા રાઉન્ડમાં GM મેક્સિમ વાચિયર-લાગ્રેવને 3.5 પોઈન્ટથી હરાવ્યા

ચેસમાં, ચેન્નાઈની અન્ના સેન્ટેનરી લાઇબ્રેરીમાં ચાલી રહેલ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2024માં અમેરિકાના ગ્રાન્ડમાસ્ટર લેવોન એરોનિયને પાંચમા રાઉન્ડમાં ફ્રાન્સના ગ્રાન્ડમાસ્ટર મેક્સિમ વાચિયર-લાગ્રેવને 3.5 પોઈન્ટ સાથે હરાવ્યા છે. લીડર ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસી 4 પોઈન્ટ સાથે આગળ છે. અન્ય મેચમાં, વિદિત ગુ...

નવેમ્બર 9, 2024 7:43 પી એમ(PM) નવેમ્બર 9, 2024 7:43 પી એમ(PM)

views 4

ભારતીય હોકી ટીમના સુકાન હરમનપ્રિતસિંહને શ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર અપાયો

આંતરરાષ્ટ્રીય હોકી સંગઠન – FIH દ્વારા ભારતીય હોકી ટીમના સુકાન હરમનપ્રિતસિંહને વર્ષનો શ્રેષ્ઠ ખેલાડી અને ભૂતપૂર્વ ગોલકીપર શ્રીજેશને વર્ષનો શ્રેષ્ઠ ગોલકિપરના પુરસ્કાર અપાયો છે. ગઈકાલે ઓમાનમાં FIH ની બેઠકમાં બંન્ને ખેલાડીઓને આ પુરસ્કારો એનાયત થયા હતા.

નવેમ્બર 9, 2024 6:36 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:36 પી એમ(PM)

views 4

ભારતના પંકજ અડવાણીએ IBSF વિશ્વ બિલિયર્ડ સ્પર્ધાનો ખિતાબ જીત્યો

ભારતના પંકજ અડવાણીએ કતારમાં યોજાયેલી IBSF વિશ્વ બિલિયર્ડ સ્પર્ધાનો ખિતાબ જીતી લીધો છે. આજે રમાયેલી સ્પર્ધાની ફાઇનલમાં પંકજ અડવાણીએ ઇંગ્લેન્ડના રોબર્ટ હોલને પરાજ્ય આપ્યો હતો. ગઈકાલે રમાયેલી સેમિફાઇનલમાં અડવાણીએ ભારતના સૌરવ કોઠારીને 4-2 થી પરાજ્ય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સૌરવ કોઠારીન...

નવેમ્બર 9, 2024 6:02 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:02 પી એમ(PM)

views 5

હાપા ગામની દીકરીએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો

68મી શાળાકીય અખિલ ભારતીય રમત સ્પર્ધાની રાજ્યકક્ષાની સ્પર્ધામાં જાનવીબા પરમારે અંડર 14માં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. જ્યારે 400 મીટર રીલે દોડમાં રજત ચંદ્રક મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાપા ગામની દીકરી અને ભોલેશ્વર સ્પોર્ટસ શાળામાં અભ્યાસ કરતી જાનવીબા પરમાર હાપા એક્સપ્રેસના નામથી ...

નવેમ્બર 9, 2024 1:35 પી એમ(PM) નવેમ્બર 9, 2024 1:35 પી એમ(PM)

views 6

ભારતના પંકજ અડવાણી IBSF પ્રતિયોગિતાની ફાઇનલમાં પહોંચ્યા

ભારતના પંકજ અડવાણી કતારના દોહામાં IBSF વિશ્વ બિલિયર્ડ્સ પ્રતિયોગિતાની ફાઇનલમાં પહોંચી ગયા છે. ગઈ કાલે સેમિફાઈનલમાં તેમણે ભારતના સૌરવ કોઠારીને 4-2થી હરાવ્યા હતા. સૌરવને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઇનલમાં 27 વખતના વિશ્વ ચેમ્પિયન પંકજ અડવાણીનો મુકાબલો ઇંગ્લેન્ડના રોબર્ટ હોલ સામે થશે. રોબર્...

નવેમ્બર 9, 2024 1:16 પી એમ(PM) નવેમ્બર 9, 2024 1:16 પી એમ(PM)

views 5

કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં થાઇલેન્ડના કુનલલાવત વિટિદસર્નની જીત

ભારતના કિરણ જ્યોર્જ આજે દક્ષિણ કોરિયાના ઇક્સારનમાં કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપની પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં થાઇલેન્ડના કુનલલાવત વિટિદસર્ન સામે 12-21, 20-22થી હારી ગયા હતા. અગાઉ, ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં, જ્યોર્જે જાપાનના તાકુમા ઓબાયાશીને સીધા સેટમાં 21-14, 21-16થી હરાવી સેમિફાઇનલમાં પ્રવ...