નવેમ્બર 17, 2024 2:46 પી એમ(PM) નવેમ્બર 17, 2024 2:46 પી એમ(PM)
2
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં અંતિમ ગ્રૂપ-સ્ટેજ મેચમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રૂપ-સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. આ મેચ બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે પોણા પાંચ વાગે શરૂ થશે. ભારતે ચીનને 3-0થી પરાજય આપ્યો હતો અને સતત ચોથી જીત નોંધાવી. આ જીત સાથે જ યજમાન ભારતીય ટીમ ચાર મેચમાં 12 પોઈન્ટ મેળવી...