રમતગમત

જાન્યુઆરી 2, 2026 8:56 એ એમ (AM)

views 8

પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો દિવ્યાંગ વિશેષ ખેલ મહાકુંભ યોજાશે

પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો દિવ્યાંગ વિશેષ ખેલ મહાકુંભ યોજાશે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના માર્ગદર્શનમાં યોજાનાર આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ, થેલેસેમિયા, સિકલસેલ, હિમોફિલિયા, પાર્કિન્સન્સ અને ક્રોનિક ન્યુરોલોજી જેવી ...

જાન્યુઆરી 1, 2026 8:35 એ એમ (AM)

views 20

44મી જુનિયર રાષ્ટ્રીય ખો ખો ચેમ્પિયનશિપનો બેંગલુરુમાં આરંભ

44મી જુનિયર રાષ્ટ્રીય ખો ખો ચેમ્પિયનશિપનો ગઈકાલે બેંગલુરુના ગુંજુર ખાતેના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમથી આરંભ થયો છે. દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ એક હજાર યુવા ખેલાડીઓ છોકરાઓ અને છોકરીઓના વિભાગમાં ભાગ લઈ રહ્યા છે. ગઇકાલે લગભગ 40 મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટ લીગ-કમ-નોકઆઉટ ફોર્મેટમાં રમા...

ડિસેમ્બર 31, 2025 7:46 પી એમ(PM)

views 9

ગુજરાતમાં રમાયેલી વિજય હઝારે ક્રિકેટ ટ્રૉફીમાં હૈદરાબાદ સામે બરોડાનો વિજય

વિજય હઝારે ક્રિકેટ ટ્રૉફીમાં આજે હૈદરાબાદ સામે બરોડાની ટીમનો વિજય થયો. ગુજરાતના રાજકોટમાં રમાયેલી મૅચમાં હૈદરાબાદે ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. બરોડાએ નિર્ધારિત 50 ઑવરમાં ચાર વિકેટ ગુમાવી 417 રન બનાવ્યા. જવાબમાં હૈદરાબાદની ટીમ 49 ઑવર પાંચ બૉલમાં 380 રન જ બનાવી શકી. બરોડા તરફથી નિત્ય પંડ્યાએ...

ડિસેમ્બર 31, 2025 2:24 પી એમ(PM)

views 6

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે દિવ્યાંગ રમતવીરો માટે રાજ્યકક્ષાની એથ્લેટિક્સ ટ્રાયલ સિલેકશન ફોર ધ બ્લાઈન્ડ એન્ડ સેરેબ્રલ પાલ્સીની સ્પર્ધા યોજાઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે દિવ્યાંગ રમતવીરો માટે રાજ્યકક્ષાની એથ્લેટિક્સ ટ્રાયલ સિલેકશન ફોર ધ બ્લાઈન્ડ એન્ડ સેરેબ્રલ પાલ્સીની સ્પર્ધા યોજાઈ. કોર એરિયા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 55 જેટલા પ્રજ્ઞાચક્ષુ તથા સેરેબ્રલ પાલ્સી રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં 100 મીટર દ...

ડિસેમ્બર 31, 2025 10:25 એ એમ (AM)

views 10

કર્ણાટકને હરાવીને ગુજરાતની ટીમ મહિલા અંડર 19 વન-ડે ટ્રોફી એલિટની ફાઇનલમાં પહોંચી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત મહિલા અંડર-19 વનડે ટ્રોફી એલિટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ગુજરાતનો પ્રવેશ થયો છે. પ્રથમ સેમિફાઇનલ ગઇકાલે પૂણેના વીરાંગણ ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત અને કર્ણાટક વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે 5 વિકેટે જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ડિસેમ્બર 31, 2025 10:01 એ એમ (AM)

views 21

મહિલા ક્રિકેટમાં, ભારતે પાંચમી T-20 મેચમાં શ્રીલંકાને હરાવી શ્રેણી પોતાના નામે કરી

ભારતે પાંચમી મહિલા T-20 ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 15 રનથી હરાવીને શ્રેણી 5-0થી જીતી લીધી. ભારતે પ્રથમ બેટિંગ કરીને 175 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 160 રન જ બનાવી શક્યું.કેપ્ટન હરમનપ્રીત કૌરને પ્લેયર ઓફ ધ મેચ અને શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી.

ડિસેમ્બર 30, 2025 8:05 પી એમ(PM)

views 7

મહિલા ક્રિકેટમાં, ભારત સામેની પાંચમી અને અંતિમ T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી.

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચમી અને અંતિમ T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. કેરળમાં તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાતી મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ ભારતે 11 ઓવરમાં 5 વિકેટ 79 રન બનાવ્યાં છે. ભારત તરફથી ...

ડિસેમ્બર 30, 2025 7:29 પી એમ(PM)

views 10

વડોદરાનાં 17 વર્ષનાં ખેલાડી આસ્મા ઝાબુવાલા SGFI-ની વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પદાર્પણ કરશે.

વડોદરાનાં 17 વર્ષનાં ખેલાડી આસ્મા ઝાબુવાલા ભારતીય શાળા રમતગમત મહામંડળ – SGFIમાં વજન ઉપાડવાની રમત – વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પદાર્પણ કરશે. ધોરણ 12માં ભણતાં આ ખેલાડીએ કઠોર શૈક્ષણિક જવાબદારી સાથે રમતમાં ઊંડો રસ જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું, તેમનું સ્વપ્ન ઑલિમ્પિક રમતમાં વૅઇટલિફ્ટીંગમાં ભારતનું પ્રતિનિધ...

ડિસેમ્બર 30, 2025 2:13 પી એમ(PM)

views 13

મહિલા ક્રિકેટમાં, ભારત આજે અંતિમ T20 મેચમાં શ્રીલંકા સામે ટકરાશે

મહિલા ક્રિકેટમાં, ભારત આજે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાંચમા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની ભારત પહેલાથી જ 5 મેચની શ્રેણીમાં 4-0 ની અજેય લીડ સાથે આગળ છે. રવિવારે રમાયેલી છેલ્લી મેચમાં, યજમા...

ડિસેમ્બર 30, 2025 9:21 એ એમ (AM)

views 30

મહિલા ક્રિકેટમાં, ભારત આજે અંતિમ T20 મેચમાં શ્રીલંકા સામે ટકરાશે

મહિલા ક્રિકેટમાં, ભારત આજે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાંચમા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.હરમનપ્રીત કૌરની આગેવાની ભારત પહેલાથી જ 5 મેચની શ્રેણીમાં 4-0 ની અજેય લીડ સાથે આગળ છે. રવિવારે રમાયેલી છેલ્લી મેચમાં, યજમાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.