રમતગમત

જાન્યુઆરી 24, 2026 7:58 પી એમ(PM)

views 56

ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી અંડર-19 ક્રિકેટ વિશ્વ કપની ત્રીજી અને અંતિમ ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય

ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાઈ રહેલી અંડર-૧૯ ક્રિકેટ વિશ્વ કપની ત્રીજી અને અંતિમ ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય થયો છે. ન્યૂઝીલેન્ડે પહેલા બેટીંગ કરતાં 36.2 ઓવરમાં 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની બેટીંગ દરમિયાન વરસાદ પડતાં મેચને 37 ઓવરની કરવામાં આવી હતી. ભારતે 13.3 ઓવરમાં 3 વિકેટ ગ...

જાન્યુઆરી 24, 2026 7:33 પી એમ(PM)

views 55

WPL ક્રિકેટમાં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે વડોદરામાં મુકાબલો.

મહિલાઓની પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. વડોદરામાં કોટમ્બીના BCA સ્ટૅડિયમમાં હમણાં સાડા સાત વાગ્યે આ 15-મી મૅચ શરૂ થશે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, જેમિમાહ રોડ્રીગ્ઝની આગેવાની હેઠળની દિલ્હી કૅપિટલ્સની ટીમે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે...

જાન્યુઆરી 24, 2026 3:07 પી એમ(PM)

views 50

મહિલાઓની પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મુકાબલો થશે.

મહિલાઓની પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. વડોદરામાં કોટમ્બીના BCA સ્ટૅડિયમમાં આજે સાંજે સાડા સાત વાગ્યે આ 15-મી મૅચ શરૂ થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ સ્મૃતિ મંધાના અને દિલ્હી કૅપિટલ્સની ટીમ જેમિમાહ રોડ્રીગ્ઝની આગેવાની હેઠળ મેદા...

જાન્યુઆરી 24, 2026 8:10 એ એમ (AM)

views 39

T20 ક્રિકેટ શ્રેણીની ગઈકાલે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો

T20 ક્રિકેટ શ્રેણીની ગઈકાલે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 208 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 15 ઓવર અને 2 બોલમાં ત્રણ વિકેટે 209 રન બનાવીને વિજયનો લક્ષ્...

જાન્યુઆરી 24, 2026 8:02 એ એમ (AM)

views 26

ટેબલ ટેનિસમાં માનુષ શાહ અને દિયા ચિતાલેએ ગઈકાલે ઓમાનમાં WTT કન્ટેન્ડર મસ્કટ 2026 માં મિશ્ર ડબલ્સનો ખિતાબ જીત્યો

ટેબલ ટેનિસમાં માનુષ શાહ અને દિયા ચિતાલેએ ગઈકાલે ઓમાનમાં WTT કન્ટેન્ડર મસ્કટ 2026 માં મિશ્ર ડબલ્સનો ખિતાબ જીત્યો.આ જોડીએ ફાઇનલમાં ચીનના હુઆંગ યુઝેંગ અને શી શુન્યાઓને 3-2 થી હરાવીને WTT કન્ટેન્ડર ઇવેન્ટમાં તેમનો બીજો મિશ્ર ડબલ્સ ટાઇટલ જીત્યો.WTT કન્ટેન્ડર ઇવેન્ટ ખેલાડીઓને ઉચ્ચ-સ્તરીય ચેમ્પિયન્સ અને ગ્...

જાન્યુઆરી 23, 2026 7:42 પી એમ(PM)

views 55

ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે છત્તીસગઢના રાયપુરમાં બીજો T20 મુકાબલો

ક્રિકેટમાં, છત્તીસગઢના રાયપુરમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

જાન્યુઆરી 23, 2026 3:13 પી એમ(PM)

views 24

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જસાણી કોલેજની વિદ્યાર્થિની પ્રીશા ટાંકે માત્ર એક મહિનામાં 8 ચંદ્રક તથા 3 ટ્રોફી જીતવાની પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જસાણી કોલેજની વિદ્યાર્થિની પ્રીશા ટાંકે માત્ર એક મહિનામાં 8 ચંદ્રક તથા 3 ટ્રોફી જીતવાની પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 8 ડિસેમ્બરે યોજાયેલી સૌરાષ્ટ્ર ઇન્ટર કોલેજ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રીશાએ અલગ–અલગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ 5 સુવર્ણ ચંદ્રક જીત્યા. આ ઉપરાંત પોરબંદર ઓપન વોટર ...

જાન્યુઆરી 23, 2026 1:39 પી એમ(PM)

views 89

ક્રિકેટમાં, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રાયપુરમાં બીજી T-20 મેચ રમાશે.

ક્રિકેટમાં ભારત પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ સામે રમશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારત હાલમાં શ્રેણીમાં 1-0 થી આગળ છે, ભારતે પ્રથમ મેચ 48 રનથી જીતી હતી. અભિષેક શર્મા...

જાન્યુઆરી 23, 2026 9:45 એ એમ (AM)

views 38

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સે ગઈકાલે UP વોરિયર્ઝને 45 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સે ગઈકાલે UP વોરિયર્ઝને 45 રનથી હરાવ્યું. ગુજરાત જાયન્ટ્સ 154 રનના લક્ષ્યનો પીછો કરતા, UP વોરિયર્ઝની ટીમ માત્ર 17.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.અગાઉ, બેટિંગમાં ઉતરેલી, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 153 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ માટે સોફી ડિવ...

જાન્યુઆરી 23, 2026 9:35 એ એમ (AM)

views 29

ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટનમાં પી.વી સિંધુ અને લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઇનલ રમશે

બેડમિન્ટનમાં, ટોચના ભારતીય ખેલાડી પી.વી સિંધુ અને લક્ષ્ય સેન ગઈકાલે જકાર્તામાં ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા હતા. મહિલા સિંગલ્સમાં, પીવી સિંધુએ ડેનમાર્કની લાઇન હોજમાર્ક કજાર્સફેલ્ડ્ટને 21-19, 21-18થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પુરુષોની સિંગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.