ઓગસ્ટ 16, 2024 2:28 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 2:28 પી એમ(PM)
11
ઇસરોએ આજે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન – SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ આજે સવારે નવ વાગીને 17 મિનિટે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન-SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ યાન 175 કિલોગ્રામ વજનના પૃથ્વી અવલોકન ઉપગ્રહ-EOS-શૂન્ય-આઠ તેમજ અન્ય એક નાના ઉપગ્રહ SR-શૂન્ય સાથે રવાના થયું હતું. ઇસરોએ પૃથ્વીની નીચલી કક્ષામાં 500 કિલોગ્રામ સુધીના ...