નવેમ્બર 13, 2025 7:55 પી એમ(PM)
17
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દિલ્હીમાં થયેલા આતંકી વિસ્ફોટના જવાબદારોને યોગ્ય સજા થાય તે માટે ભારત સરકાર કટિબદ્ધ.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દિલ્હીમાં કારમાં થયેલા આતંકવાદી વિસ્ફોટના જવાબદારોને કાયદાની અદાલતમાં યોગ્ય સજા થાય તે માટે ભારત સરકાર કટિબદ્ધ છે. ભવિષ્યમાં આતંકી ઘટના ન બને તેવું ઉદાહરણ પ્રસ્થાપિત કરાશે. મહેસાણામાં શ્રી મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ અને નવીન સાગર ઑર્ગેનિક પ્લાન્ટ ખે...