નવેમ્બર 15, 2025 7:25 પી એમ(PM)
28
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દીવમાં ભાજપ પ્રમુખ મોહન લક્ષ્મણની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જયંતી નિમિત્તે તેમના જીવન ચરિત્ર અંગે લોકોને માહિતગાર કરી તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. તાપીના વ્યારા ખાતે રાજ્...